Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરત રેલવે સ્ટેશનથી 80 કરોડના સોના સાથે બે લોકોની અટકાયત

બંને શખ્સો અમદાવાદ એરપોર્ટ ઉતર્યા હતા : દુબઈથી સોનું લાવ્યા હોવાનું અનુમાન

dharmendravaghela by dharmendravaghela
2024-10-21 12:10:07
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરત રેલવે સ્ટેશનથી 80 કરોડનું સોનું ઝડપાયું છે. ડીઆરઆઈએ 10 કિલો સોના સાથે બે લોકોની

અટકાયત કરી છે. આ બંને શખ્સો અમદાવાદથી ટ્રેન બેસી મુંબઈ તરફ જઈ રહ્યા હતા.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને મોટી સફળતા મળી છે. સુરત રેલવે સ્ટેશનથી 10 કિલો

સોના સાથે બે લોકોની અટકાયત કરી છે. અંદાજીત 80 કરોડનું સોનું ઝડપી પાડ્યું છે. દુબઈથી સોનું

લાવ્યા હોવાની માહિતી મળી રહી છે. ડીઆરઆઈએ અટકાયત કરી છે તે બંને શખ્સો અમદાવાદ

એરપોર્ટ ઉતર્યા હતા. જે બાદ અમદાવાદ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી મુંબઈ જઈ રહ્યા હતા. આ

દરમિયાન ડીઆરઆઈએ સુરત સ્ટેશનથી 80 કરોડના સોના સાથે અટકાયત કરી છે.

Tags: 10 kg gold2 arrestsurat
Previous Post

બેથી વધુ બાળક હશે તે જ ચૂંટણી લડી શકશે ; મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ

Next Post

સુરતમાં ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડ અને હવાલા કૌભાંડમાં કુખ્યાત આરીફ મિંડીના પુત્રની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સુરતમાં ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડ અને હવાલા કૌભાંડમાં કુખ્યાત આરીફ મિંડીના પુત્રની ધરપકડ

સુરતમાં ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડ અને હવાલા કૌભાંડમાં કુખ્યાત આરીફ મિંડીના પુત્રની ધરપકડ

વરતેજ – કમળેજ રોડ પર આવેલ વાડીમાંથી દારૂ અને બિયરના જથ્થો ઝડપાયો

વરતેજ - કમળેજ રોડ પર આવેલ વાડીમાંથી દારૂ અને બિયરના જથ્થો ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.