વેનેઝુએલા વિરુદ્ધ અમેરિકાની કાર્યવાહી નાર્કો આતંકવાદ અંગે નહીં પરંતુ તેલ માટે હતી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં અમેરિકાની લશ્કરી કાર્યવાહીને નાર્કો-આતંકવાદ સામેની ઝુંબેશ ગણાવી હતી. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનોથી સ્પષ્ટ થઈ ગયું ...




