Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક

મુંબઈમાં ખુદને સાસંદનો PA બતાવી આસપાસ જ ફરતો રહ્યો શખ્સ

aaspassdaily by aaspassdaily
2022-09-08 11:49:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની મુલાકાતે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ક્ષતિનો મોટો ઘટના સામે આવી છે. જેમાં અમિત શાહના મુંબઈ પ્રવાસ દરમ્યાન એક વ્યક્તિ કલાકો સુધી અમિત શાહની આસપાસ ફરતો હતો. મોટી વાત એ છે કે, આ વ્યક્તિ પોતાને આંધ્ર પ્રદેશના સાંસદનો પીએ કહેતો હતો અને લાંબા સમય સુધી અમિત શાહની આસપાસ જ ફરતો રહ્યો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈની બે દિવસીય મુલાકાત દરમ્યાન સોમવારે શહેરના મુખ્ય ગણેશ પંડાલ લાલબાગચા રાજાની મુલાકાત લીધી હતી અને ત્યાં ભગવાન ગણેશની પૂજા કરી હતી. આ દરમ્યાન એક વ્યક્તિ સતત અમિત શાહની નજીક ફરતો હોઇ તે વ્યક્તિ શંકાસ્પદ લાગતા મંત્રાલયના એક અધિકારીએ મુંબઈ પોલીસને જાણ કરી હતી. આ તરફ પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી અને તેને ગિરીગાંવ કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. મુંબઈ પોલીસ હજુ પણ આ વ્યક્તિની પૂછપરછ કરશે અને અમિત શાહની આસપાસ ફરવા પાછળનો આરોપીનો ઈરાદો શું હતો તે પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરશે. આરોપીનું નામ હેમંત પવાર છે અને તે ધુલેનો રહેવાસી છે.

Tags: Mumbaisecurity laps of amit shah
Previous Post

61 વર્ષ બાદ રાજપથ હવે કર્તવ્યપથ

Next Post

કોંગ્રેસની ભારત જોડો યાત્રા શરુ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
કોંગ્રેસની ભારત જોડો યાત્રા શરુ

કોંગ્રેસની ભારત જોડો યાત્રા શરુ

અયોધ્યામાં જોરશોરથી ચાલી રહ્યું છે રામ મંદિરનું કાર્ય

અયોધ્યામાં જોરશોરથી ચાલી રહ્યું છે રામ મંદિરનું કાર્ય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.