• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, November 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોંઘવારીનો બીજો ડોઝ : પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

પાંચ દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજથી ૯૬ પૈસાનો વધારો ઝીંકાયો : મોંઘવારીમાં થશે વધારો

dharmendravaghela by dharmendravaghela
2026-05-19 11:46:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં આશરે 90 પૈસા સુધીનો વધારો કર્યો છે. હજુ ગત શુક્રવારે જ દેશભરમાં લિટર દીઠ 3 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો હતો. આ સતત બીજા વધારા બાદ દેશના મુખ્ય મેટ્રો શહેરોમાં કિંમતો નવી સપાટીએ પહોંચી ગઈ છે. સૌથી મોટો ઝટકો કોલકાતાને લાગ્યો છે, જ્યાં પેટ્રોલના ભાવમાં 96 પૈસાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં પણ પેટ્રોલ 98.64 રૂપિયા અને ડીઝલ 91.58 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. શુક્રવારે પેટ્રોલ-ડીઝલની સાથે દિલ્હીમાં CNG ના ભાવમાં પણ 2 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો હતો જે બાદ જુદા જુદા શહેરોમાં CNGનો ભાવ 87 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે. ટ્રાન્સપોર્ટ અને ટ્રેડિંગ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આ વધારાની સીધી અસર ટૂંક સમયમાં જ શાકભાજી, દૂધ અને કરિયાણા જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ પર જોવા મળશે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 111 ડોલરને પાર કરી ગયો છે, જ્યારે WTI ક્રૂડ પણ 107 ડોલર વટાવી ચૂક્યું છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% ક્રૂડ ઓઈલ બહારથી આયાત કરે છે, તેથી વૈશ્વિક બજારમાં થતી નાની સળવળાટ પણ ભારતમાં મોટો ભૂકંપ લાવી શકે છે.
ભારત છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ મેળવીને પોતાના ઘરેલું બજારને મોંઘવારીથી બચાવી રહ્યું હતું. પરંતુ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયાના સમુદ્રી ઓઈલ પર આપવામાં આવેલી કામચલાઉ પ્રતિબંધ મુક્તિ શનિવારે સમાપ્ત થઈ ગઈ છે. આ સપ્લાય કવચ નબળું પડતાં જ ભારતીય ઓઈલ કંપનીઓ પર દબાણ વધી ગયું છે, કારણ કે તેમણે હવે મોંઘા વૈશ્વિક દરો પર ઓઈલ ખરીદવું પડશે. આ જ કારણ છે કે મહિનાઓ સુધી કિંમતો સ્થિર રાખ્યા બાદ હવે કંપનીઓ ઉપરાઉપરી ભાવ વધારી રહી છે.

Tags: indiapetrol diesel prise hike
Previous Post

ભાવનગરમાં હોટેલ પેરેડાઇસ વાળી ઈમારતનો જર્જરીત ભાગ ઉતારી લેવા સુચના

Next Post

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ

November 24, 2026
SBI, HDFC અને ICICI બેંક ફરી RBIની ‘Too Big To Fail’ યાદીમાં
તાજા સમાચાર

SBI, HDFC અને ICICI બેંક ફરી RBIની ‘Too Big To Fail’ યાદીમાં

November 24, 2026
ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો
તાજા સમાચાર

ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો

November 24, 2026
Next Post
ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ

કેલિફોર્નિયામાં બે સગીર બંદૂકધારીઓનો ઇસ્લામિક સેન્ટર બહાર અંધાધૂંધ ગોળીબાર

કેલિફોર્નિયામાં બે સગીર બંદૂકધારીઓનો ઇસ્લામિક સેન્ટર બહાર અંધાધૂંધ ગોળીબાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In