Wednesday, July 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા શેરબજારમાં કડાકો : સોના – ચાંદીના ભાવ પણ તૂટ્યા

ભારત સહિત વૈશ્વિક શેરબજારમાં મોટો કડાકો : ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ભડકો

dharmendravaghela by dharmendravaghela
2026-07-08 11:44:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધના ભણકારા વાગ્યા અને બંને દેશોની સેનાએ એકબીજાને

નિશાન બનાવતા દુનિયાના ધબકારાં વધારી દીધા હતા. જેના લીધે દુનિયાભરના શેરબજારોમાં ફરી

એકવાર ચિંતાનો માહોલ વ્યાપી ગયો.

સેન્સેક્સ અને નિફ્ટીની વાત કરીએ તો જે ગઈકાલે 78,180.72 પર બંધ થયું હતું તે આજે સીધું

77,816.45 પોઈન્ટ પર ખુલ્યું હતું અને તેમાં કડાકાનો દોર યથાવત્ રહેતા 77,555.52 ની નીચલી

સપાટીએ પહોંચી ગયું હતું. આજે સેન્સેક્સમાં કુલ 625 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે

નિફ્ટીની વાત કરીએ તો જે ગઈકાલે 24,398.70 પર બંધ થયો હતો તે આજે 24,259.55 પર ખુલ્યો

હતો. પછી તેમાં કડાકાનો દોર યથાવત્ રહેતા 24,207.20 પોઇન્ટ પર પહોંચી ગયો હતો. એટલે કે

નિફ્ટીમાં કુલ 191 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો.

ચાંદી જે ગઈકાલે 230827 રૂપિયા પર ક્લૉઝ થઈ હતી તે આજે 228925 ના લેવલે પહોંચી ગઇ હતી.

વાયદા બજારમાં ચાંદીમાં આજે કુલ 1932 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે સોનાની વાત

કરીએ તો જે સોનુ ગઇકાલે 145932 ના લેવલે ક્લૉઝ થયુ હતું તે આજે 144750 રૂપિયાના લેવલે

પહોંચી ગયું હતું. એટલે કે સોનું 1182 રૂપિયા તૂટ્યું હતું.

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સામે સામે હુમલા શરૂ થતાની સાથે જ ક્રૂડ ઓઈલ બજારમાં

અસ્થિરતા સર્જાઈ અને ફરી એકવાર બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ભડકો બોલાયો અને તે 76.12 ડૉલરની

સપાટીને વટાવી ગયો. આ પહેલા બ્રેન્ટ ક્રૂડ 70 થી 72 ડૉલરની આસપાસ ટ્રેડ થઇ રહ્યો હતો.

Tags: sensex down
Previous Post

પશ્ચિમ બંગાળમાં બાળકી ઉપર દુષ્કર્મનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

Next Post

નર્મદા એવોર્ડ લાભાર્થી રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચે બાકી ચૂકવણીના નિકાલ અંગે ઐતિહાસિક સમજૂતી

dharmendravaghela

dharmendravaghela

Related News

દંતકથારૂપ જોડીને શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીએ ગીરની આઇકોનિક સિંહ બેલડી ‘જય-વીરુ’ના  સન્માનમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
તાજા સમાચાર

દંતકથારૂપ જોડીને શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીએ ગીરની આઇકોનિક સિંહ બેલડી ‘જય-વીરુ’ના સન્માનમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું

July 8, 2026

દંતકથારૂપ જોડીને શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીએ ગીરની આઇકોનિક સિંહ બેલડી 'જય-વીરુ'ના સન્માનમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.