Tuesday, July 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સામાન્ય કાર ચાલક પોતાની કારનું માઈલેજ નક્કી કરી શકે નહીં : નીતિન ગડકરી

ઇથેનોલયુક્ત પેટ્રોલ વિવાદ મામલે કેન્દ્રીય મંત્રીના વિચિત્ર નિવેદનની લોકોમાં ચર્ચા

dharmendravaghela by dharmendravaghela
2026-07-14 12:37:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ એટલે કે E20 પેટ્રોલને લઈને દેશમાં ચાલી રહેલા વિવાદની વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે એક સામાન્ય કાર માલિક પોતાની ગાડીનું માઇલેજ ચોક્કસ રીતે જાતે માપી શકતો નથી. આ માટે તેમણે ઓથોરાઇઝ્ડ ડીલર પાસે રહેલા ટેસ્ટિંગ મશીન પર જ નિર્ભર રહેવું જોઈએ.
મંત્રી ગડકરીએ સોમવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી હતી, જ્યાં એક મહિલા પત્રકારે દાવો કર્યો હતો કે સરકાર દ્વારા ફરજિયાત કરાયેલા E20 પેટ્રોલનો ઉપયોગ શરૂ કર્યા પછી તેમની કારનું માઇલેજ અચાનક ઘટી ગયું છે. ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામનો સતત બચાવ કરનારા નીતિન ગડકરીએ આ દલીલને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે, તમે અને હું માઇલેજ ચેક કરી શકતા નથી. કારનું સાચું માઇલેજ માત્ર કંપની દ્વારા અધિકૃત ડીલરના મશીનનો ઉપયોગ કરીને જ ચેક કરી શકાય છે.
આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તેના થોડા દિવસો પહેલા જ ખુદ કેન્દ્ર સરકારે સ્વીકાર્યું હતું કે E20 પેટ્રોલના કારણે કેટલાક વાહનોમાં ઇંધણની બચત ઓછી થઈ શકે છે.

Tags: ethanolnitin gadkari
Previous Post

નેપાળમાં દબાણ હટાવવા મામલે અધિકારીઓના કડક વલણનો વ્યાપક વિરોધ

Next Post

ભારતીય વંશના અનીલ મેનન આજથી આઠ મહિનાની અવકાશ યાત્રાએ જશે

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રત્નવેદી પર ભગવાન બિરાજમાન
તાજા સમાચાર

અમદાવાદ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રત્નવેદી પર ભગવાન બિરાજમાન

July 14, 2026
ભારતીય વંશના અનીલ મેનન આજથી આઠ મહિનાની અવકાશ યાત્રાએ જશે
આંતરરાષ્ટ્રીય

ભારતીય વંશના અનીલ મેનન આજથી આઠ મહિનાની અવકાશ યાત્રાએ જશે

July 14, 2026
નેપાળમાં દબાણ હટાવવા મામલે અધિકારીઓના કડક વલણનો વ્યાપક વિરોધ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં દબાણ હટાવવા મામલે અધિકારીઓના કડક વલણનો વ્યાપક વિરોધ

July 14, 2026
Next Post
ભારતીય વંશના અનીલ મેનન આજથી આઠ મહિનાની અવકાશ યાત્રાએ જશે

ભારતીય વંશના અનીલ મેનન આજથી આઠ મહિનાની અવકાશ યાત્રાએ જશે

અમદાવાદ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રત્નવેદી પર ભગવાન બિરાજમાન

અમદાવાદ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રત્નવેદી પર ભગવાન બિરાજમાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.