• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પટણામાં વિદ્યાર્થીઓની CM આવાસ તરફ માર્ચ,પોલીસ સાથે ઘર્ષણ

સરકાર તમામ માંગણીઓ પૂર્ણ પણે નહીં સ્વીકારે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

dharmendravaghela by dharmendravaghela
2026-08-25 13:47:38
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

બિહારની રાજધાની પટનામાં વિવિધ પડતર માંગણીઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. વિદ્યાર્થીઓની વિશાળ માર્ચ આગળ વધીને જેપી ગોલંબર પહોંચતા જ વાતાવરણ ગરમાયું હતું. સ્થિતિને કાબૂમાં લેવા માટે ત્યાં પહેલાથી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ બેરિકેડ્સ પર ચડીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને ડાક બંગલા ચોક તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી અને ભારે તણાવનો માહોલ સર્જાયો છે.અને પોલીસ તથા સીઆરપીએફ સાથે ઘર્ષણ થયું છે.
ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓના સંદર્ભમાં આ પ્રદર્શનની જાહેરાત કરી હતી. આ મુદ્દે સોમવારે વિદ્યાર્થી નેતાઓની શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આશરે બે કલાક સુધી લાંબી બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ગાંધી બાગ ધરણા સ્થળે પહોંચેલા વિદ્યાર્થી નેતા સૌરભસિંહે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે, શિક્ષણ વિભાગે તેમની કેટલીક માંગણીઓ સ્વીકારીને આશ્વાસન આપ્યું છે, પરંતુ મુખ્ય માંગણીઓ હજુ પણ પડતર છે. પરિણામે, વિદ્યાર્થી નેતાઓએ અગાઉથી નક્કી કરાયેલા મુખ્યમંત્રી આવાસના ઘેરાવનો કાર્યક્રમ રદ્દ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
વિદ્યાર્થી નેતા સૌરભસિંહે તમામ અભ્યાર્થીઓને સવારે 11 વાગ્યા સુધીમાં ગાંધી મેદાનના ગેટ નંબર 10 પર એકઠા થવાની અપીલ કરી હતી. ત્યાંથી વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ શરૂ કરી હતી. વિદ્યાર્થી નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર તમામ માંગણીઓ પૂર્ણ પણે નહીં સ્વીકારે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. હાલમાં જેપી ગોલંબર પર પોલીસે ભારે બેરિકેડિંગ કરીને વિદ્યાર્થીઓને આગળ વધતા રોકવાના તમામ પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ પ્રદર્શનકારીઓ કાયદો હાથમાં લઈને આગળ વધવા માટે મક્કમ દેખાઈ રહ્યા છે.
તમામ મુદ્દાઓનું સમાધાન કરી દેવામાં આવ્યું છે- શિક્ષણ મંત્રી


વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શન પર બિહારના શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ કહ્યું કે, જે-જે મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા હતા, તેમના તમામ મુદ્દાઓનું સમાધાન કરી દેવામાં આવ્યું છે. સરકારની નિયતિ જ છે કે આપણે આપણા યુવાનોની સમસ્યાઓનું સમયસર ઉકેલ લાવીએ. યુવાનો જે-જે વિષયો લઈને આવ્યા, અમે તેનું સમાધાન કર્યું છે.

Previous Post

સીરિયાને આતંકવાદ પ્રાયોજિત દેશોની યાદીમાંથી અમેરિકાએ હટાવી દીધું!

Next Post

ગુજરાતની 21 ટ્રેનો હવે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે!

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
ગુજરાતની 21 ટ્રેનો હવે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે!

ગુજરાતની 21 ટ્રેનો હવે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે!

નીતિન ગડકરીનું રાજનીતિમાંથી નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ

નીતિન ગડકરીનું રાજનીતિમાંથી નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In