• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હુથીઓનો સફાયો કરવા યમનનું સૈન્ય ઓપરેશન

હાલ હુથીઓ અમેરિકાના જહાજો ઓઇલ ટેન્કરોને પણ નિશાન બનાવી રહ્યા છે

dharmendravaghela by dharmendravaghela
2026-10-05 11:47:15
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યમન સરકાર દ્વારા હુથીઓ સામે મોટું સૈન્ય ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશનનો ઉદ્દેશ્ય યમનમાંથી બળવાખોર જુથ અને ઇરાન સમર્થક હુથીઓનો સફાયો કરવાનો છે. યમનમાં જેટલા પણ વિસ્તારો હાલ હુથીઓના કબજામાં છે તેને છોડાવવામાં આવશે તેવી જાહેરાત યમનની સત્તાધારી કાઉન્સિલના હેડ રશદ અલ અલીમી દ્વારા કરાઇ હતી.
સાઉદી અરબમાંથી વાત કરતી વખતે યમનના નેતા રશદ અલ અલીમીએ કહ્યું હતું કે સાઉદી સમર્થક યમન સરકારને હુથીઓ સામેના ઓપરેશનમાં મદદ કરવામાં આવે. તાજેતરમાં હુથીઓ દ્વારા યમનનો મોટો વિસ્તાર કબજે કરી લેવામાં આવ્યો છે. જેમાં રેડ સી કોસ્ટ અને એક ખાડીનો પણ સમાવેશ થાય છે. હુથીઓને ઇરાનનું સમર્થન છે જ્યારે યમન સરકારને સાઉદી સરકારનું સમર્થન છે.હાલ હુથીઓ અમેરિકાના જહાજો ઓઇલ ટેન્કરોને પણ નિશાન બનાવી રહ્યા છે. એવામાં યમન સરકાર પર હુથીઓ સામે કાર્યવાહી માટે દબાણ વધી રહ્યું છે.
બીજી તરફ હુથીઓના સૈન્યના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહયા સરીએ કહ્યું હતું કે અમે સાઉદીના ઓઇલ મથકો પર ડ્રોનથી હુમલો કર્યો હતો. રિયાદમાં અરામકો ઓઇલ કંપની દ્વારા સંચાલિત પ્લાન્ટ પર આ હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો અહેવાલોમાં કરાયો છે. હુથીઓએ મધરાત્રે યમનની રાજધાની પર હુમલા કર્યા હતા. સાઉદી અરબ દ્વારા હુથીઓ પર એરસ્ટ્રાઇક કરવામાં આવી રહી છે એવા સમયે હુથીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં ગાઝામાં પણ ઇઝરાયેલ દ્વારા હુમલા યથાવત છે. રવિવારે સવારે જ ઇઝરાયેલ દ્વારા હુમલા કરાયા હતા જેમાં એક નાગરિકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૧૧ ઘાયલ થયા હતા.

Tags: yaman military operation huthi
Previous Post

ઇમારત સાથે ફ્લાયદુબઈ વિમાન ટકરાવવાનું હતું કાવતરું

Next Post

એવી કોઈપણ પ્રક્રિયાઓ મનસ્વી છે, જે લાખો ભારતીયોને મતદાનના અધિકારથી વંચિત રાખે: જસ્ટિસ ઉજ્જલ ભુઈયા

dharmendravaghela

dharmendravaghela

Related News

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી

October 5, 2026
અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા
તાજા સમાચાર

અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા

October 5, 2026
રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ
તાજા સમાચાર

રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ

October 5, 2026
Next Post
એવી કોઈપણ પ્રક્રિયાઓ મનસ્વી છે, જે લાખો ભારતીયોને મતદાનના અધિકારથી વંચિત રાખે: જસ્ટિસ ઉજ્જલ ભુઈયા

એવી કોઈપણ પ્રક્રિયાઓ મનસ્વી છે, જે લાખો ભારતીયોને મતદાનના અધિકારથી વંચિત રાખે: જસ્ટિસ ઉજ્જલ ભુઈયા

ઇરાન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલમાં ભડકો, $100ને પાર પહોંચી કિંમત

ઇરાન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલમાં ભડકો, $100ને પાર પહોંચી કિંમત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In