• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 16, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધર્માંતરણ પછી અનામતનો લાભ મળે નહીં: સુપ્રીમ

તમિલનાડુની સરકારે હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારાઓને આપ્યું હતું અનામત, સામાજિક પછાતપણું અન્ય ધર્મમાં ટ્રાન્સફર થઈ શકે નહીં

dharmendravaghela by dharmendravaghela
2026-10-15 13:26:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મનો અંગીકાર કર્યા બાદ OBC કે SC ક્વોટા હેઠળ અનામતના અધિકાર મુદ્દે સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હિન્દુ સામાજિક વ્યવસ્થાના પછાત વર્ગ (OBC) કે અનુસૂચિત જાતિ (SC) સાથે જોડાયેલી વ્યક્તિ અન્ય ધર્મ અપનાવ્યા પછી અનામતનો દાવો કરી શકે નહીં.
નોંધનીય છે કે અગાઉ તમિલનાડુ સરકારે ઇસ્લામ સ્વીકારનારા લોકોને ‘પછાત વર્ગ મુસ્લિમ’ શ્રેણી હેઠળ અનામતનો લાભ લેવાની છૂટ આપી હતી. જે બાદ મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારના એ સરકારી આદેશને રદ કર્યો હતો. આજે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ પી. કે. મિશ્રા અને જસ્ટિસ શ્રી ચંદ્રશેખરની વિશેષ પીઠે આ મામલે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને સંપૂર્ણપણે બહાલ રાખ્યો છે.
કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું કે હિન્દુ સામાજિક વ્યવસ્થામાં જાતિગત પછાતપણું એક ખાસ વ્યવસ્થા અંતર્ગત આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ ધર્માંતરણ કરે છે, ત્યારે તે સામાજિક પછાતપણું આપોઆપ બિન-હિન્દુ વ્યવસ્થામાં પહોંચી જતું નથી. કોર્ટ કહ્યું કે, હિન્દુ સામાજિક વ્યવસ્થાના પછાત વર્ગ કે અનુસૂચિત જાતિ સાથે સંકળાયેલી વ્યક્તિ કોઈ અન્ય ધર્મ અપનાવ્યા પછી અનામતનો લાભ મેળવવાનો દાવો કરી શકે નહીં. ધર્મ પરિવર્તન પછી હિન્દુ સામાજિક વ્યવસ્થાનું પછાતપણું બીજા ધર્મમાં કે બિન-હિન્દુ સામાજિક વ્યવસ્થામાં સ્થાનાંતરિત થઈ શકતું નથી.
તમિલનાડુ સરકારે રાજ્યમાં 7 મુસ્લિમ સમુદાયોને પછાત વર્ગ તરીકે માન્યતા આપવા સંબંધિત સરકારી આદેશ બહાર પાડ્યો હતો. આ આદેશ અંતર્ગત અન્ય પછાત વર્ગના એવા લોકોને પણ ‘બેકવર્ડ ક્લાસ મુસ્લિમ’ શ્રેણીમાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી જેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે આ આદેશને રદ કર્યો હતો, જેને તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તમિલનાડુ સરકારે કોર્ટ સમક્ષ એવી દલીલ રજૂ કરી હતી કે ધર્મ પરિવર્તન છતાં જે લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે, તેમને અનામતનો લાભ મળવો જ જોઈએ. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે ફક્ત ભૂતકાળમાં પછાત વર્ગ કે અનુસૂચિત જાતિમાં હોવાના આધારે ધર્મ બદલ્યા પછી એ જ આધારે અનામત આગળ વધારી શકાય નહીં.

Tags: no reservations religion change supreme court
Previous Post

ઓકટોબરના બીજા પખવાડિયા માટે ૧૪ લાખ ટન ખાંડ કવોટા છૂટો કરાયો

Next Post

પાકિસ્તાનમાં સ્કૂલની છત ધરાશાયી થતાં 1 શિક્ષિકા સહીત 21નાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

સુપ્રીમ કોર્ટ રાહુલ અને ઓવેસીની અરજીની સુનાવણી 27મીએ કરશે
તાજા સમાચાર

સુપ્રીમ કોર્ટ રાહુલ અને ઓવેસીની અરજીની સુનાવણી 27મીએ કરશે

October 16, 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારી: મોટા ભાગના મુદ્દાઓ ઉકેલાયા,અમેરિકન રાજદૂતે આપ્યા સંકેત
તાજા સમાચાર

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારી: મોટા ભાગના મુદ્દાઓ ઉકેલાયા,અમેરિકન રાજદૂતે આપ્યા સંકેત

October 16, 2026
કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 30 દિવસનું દિવાળી બોનસ મંજૂર કર્યું
તાજા સમાચાર

કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 30 દિવસનું દિવાળી બોનસ મંજૂર કર્યું

October 16, 2026
Next Post
પાકિસ્તાનમાં સ્કૂલની છત ધરાશાયી થતાં 1 શિક્ષિકા સહીત 21નાં મોત

પાકિસ્તાનમાં સ્કૂલની છત ધરાશાયી થતાં 1 શિક્ષિકા સહીત 21નાં મોત

અમેરિકી સ્કૂલમાં ગોળીબાર:ટીચર સહીત 4ના મોત

અમેરિકી સ્કૂલમાં ગોળીબાર:ટીચર સહીત 4ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In