• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 19, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભરૂચ: GIDCમાં ફાર્મા કંપનીમાં, પ્રચંડ બ્લાસ્ટ, 5 શ્રમિકોના મોત

ફાર્મા કંપનીમાં મોડી રાતે 15 હજાર લિટરની ક્ષમતા ધરાવતા રિએક્ટરમાં પ્રચંડ બ્લાસ્ટનો અવાજ 15 કી.મી. સુધી સંભળાયો

dharmendravaghela by dharmendravaghela
2026-10-17 11:28:34
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતના ભરુચ જિલ્લામાંથી એક કરુણાંતિકાના અહેવાલ સામે આવ્યા છે. કાળજુ કંપાવતી આ દુર્ઘટનામાં ભરુચની વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્મા કેમ પ્રાઈવેટ લિમિટેડ નામની એક ફાર્મા કંપનીમાં મોડી રાતે 15 હજાર લિટરની ક્ષમતા ધરાવતા રિએક્ટરમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના બની હતી. જેના કારણે 5 શ્રમિકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અન્ય 6ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
માહિતી અનુસાર મોડી રાતે અચાનક જ પ્રચંડ ધડાકો થતાં સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો અને જાણે કોઈ મોટો ભૂકંપ આવ્યો હોય તે રીતે ધરા ધ્રૂજી ગઈ હતી. લગભગ આજુબાજુના 15 કિ.મી. જેટલા વિસ્તારમાં આ ધડાકાનો અવાજ સંભળાયો હતો. લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. હાલમાં ઘાયલ શ્રમિકોની સારવાર ભરુચની એપીએક્સ હોસપિટલમાં ચાલી રહી છે. જ્યારે મૃતકોના મૃતદેહોને ભરુચની સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.
શુક્રવારે મોડી રાતે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ફેક્ટરીમાં અફરાતફરી મચી ગઈ હતી. ધડાકો એટલો તીવ્ર હતો કે મશીનરીના પાર્ટ્સ અને ફેક્ટરીના શેડનો કૂચડો બોલાઈ ગયો હતો. આજુબાજુની વસતીના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે રિએક્ટરમાં બ્લાસ્ટને કારણે ગેસ ગળતર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
બોક્સ…
મૃતકોના નામ
ભાવિક વસાવા
અર્જુન કુમાર
અનિકેત કુમાર
જયદીપ પટેલ
વૃંદ તલાવિયા
ઈજાગ્રસ્તોના નામ
પ્રિયાંશુ કુમાર
પવન કુમાર
પ્રતીક પ્રજાપતિ
મોસમ કુમાર
શિવ દયાલ
————————

Tags: bharuch gidc blast
Previous Post

સુપ્રીમ કોર્ટ રાહુલ અને ઓવેસીની અરજીની સુનાવણી 27મીએ કરશે

Next Post

AI ટેકનોલોજીમાં મોનોપોલી સર્જવાનો ચીનનો વ્યૂહ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિ.માં ભરતી: ચેસ્ટ ઇન્ફેક્શનની ફરિયાદ
તાજા સમાચાર

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિ.માં ભરતી: ચેસ્ટ ઇન્ફેક્શનની ફરિયાદ

October 17, 2026
હિમાચલ પ્રદેશમાં વહેલી સવારે ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વહેલી સવારે ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ

October 17, 2026
ટ્રમ્પ ઝૂક્યાં: રશિયા પાસેથી ઓઈલ ખરીદીની આપી છૂટ
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ઝૂક્યાં: રશિયા પાસેથી ઓઈલ ખરીદીની આપી છૂટ

October 17, 2026
Next Post
AI ટેકનોલોજીમાં મોનોપોલી સર્જવાનો ચીનનો વ્યૂહ

AI ટેકનોલોજીમાં મોનોપોલી સર્જવાનો ચીનનો વ્યૂહ

નવરાત્રિમાં DJના ઘોંઘાટ પર હાઇકોર્ટ ખફા રાજ્ય સરકારને સરપ્રાઇઝ ચેકિંગના આદેશ

નવરાત્રિમાં DJના ઘોંઘાટ પર હાઇકોર્ટ ખફા રાજ્ય સરકારને સરપ્રાઇઝ ચેકિંગના આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In