• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, November 20, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગેંગસ્ટર નસીમ દુર્રાની એન્કાઉન્ટરમાં ઠાર

dharmendravaghela by dharmendravaghela
2026-11-20 11:50:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હી પોલીસ અને નોઈડા STFની સંયુક્ત કાર્યવાહીમાં ‘ડી-કંપની’ સાથે જોડાયેલા કુખ્યાત ગેંગસ્ટર નસીમ દુર્રાની ઉર્ફે રિઝવાનને ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. બંને તરફથી થયેલા ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયેલા નસીમને હોસ્પિટલ ખસેડાયા બાદ ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
37 વર્ષીય નસીમ દિલ્હીના ન્યૂ મુસ્તફાબાદના રાજીવ ગાંધી નગરનો રહેવાસી હતો અને સોશિયલ મીડિયા પર પોતાનો ખૌફ જમાવી રાખતો હતો. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું હતું- ‘નામ- બદનામ, એડ્રેસ- તિહાડ જેલ, ઉંમર- જીવવાની, કામ- મારવાનું.’પોલીસના જણાવ્યા અનુસાર, સતત ફરાર રહેતા નસીમની સિકંદરા બાયપાસ પાસે હિલચાલની માહિતી મળી હતી. CCTVમાં તે સ્કૂટી પર જતો દેખાયો હતો. જ્યારે દિલ્હી પોલીસ અને નોઈડા STFની ટીમે તેને પકડવા ઘેરો ઘાલ્યો, ત્યારે તે પાછળ ફરીને જોતો-જોતો સ્કૂટી પુરપાટ ઝડપે ભગાવી રહ્યો હતો. આ દરમિયાન તેની સ્કૂટી સ્લિપ થઈને પડી ગઈ અને તેણે પોતાની પાસે રહેલી .32 બોરની બે પિસ્તોલથી પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું. પોલીસે કરેલા વળતા પ્રહારમાં તેને અનેક ગોળીઓ વાગી હતી. ઘટનાસ્થળેથી તેની બંને પિસ્તોલ જપ્ત કરાઈ છે. એન્કાઉન્ટરમાં ઠાર થયેલા નસીમનો સૌથી તાજેતરનો ગુનો 16 નવેમ્બરનો હતો. તેણે દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાની ઓફિસની બહાર સમીર નામના વ્યક્તિ પર અંધાધૂંધ 15થી 16 ગોળીઓ ચલાવી તેની હત્યા કરી નાખી હતી.

Tags: delhi policegangster nasim duri
Previous Post

ઓડિશાના ગોપાલપુર કિનારા નજીક ત્રાટક્યું અકવાન વાવાઝોડુ

Next Post

SIR’ સામે પૂર્વ જજનો હુંકાર: લોકશાહી સામે ખતરો

dharmendravaghela

dharmendravaghela

Related News

પન્નુની અરજીથી ખળભળાટ: ડોભાલ-ગોયલને સમન્સ
તાજા સમાચાર

પન્નુની અરજીથી ખળભળાટ: ડોભાલ-ગોયલને સમન્સ

November 20, 2026
ખાખી વર્દીનું સપનું થશે સાકાર: ગુજરાત પોલીસમાં મોટી ભરતી
તાજા સમાચાર

ખાખી વર્દીનું સપનું થશે સાકાર: ગુજરાત પોલીસમાં મોટી ભરતી

November 20, 2026
SIR’ સામે પૂર્વ જજનો હુંકાર: લોકશાહી સામે ખતરો
તાજા સમાચાર

SIR’ સામે પૂર્વ જજનો હુંકાર: લોકશાહી સામે ખતરો

November 20, 2026
Next Post
SIR’ સામે પૂર્વ જજનો હુંકાર: લોકશાહી સામે ખતરો

SIR’ સામે પૂર્વ જજનો હુંકાર: લોકશાહી સામે ખતરો

ખાખી વર્દીનું સપનું થશે સાકાર: ગુજરાત પોલીસમાં મોટી ભરતી

ખાખી વર્દીનું સપનું થશે સાકાર: ગુજરાત પોલીસમાં મોટી ભરતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In