• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, November 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇઝરાયેલમાં આઈઝનકોટે સરકાર રચવા નેતન્યાહૂ સાથે ગઠબંધનની ચર્ચા શરૂ કરી

dharmendravaghela by dharmendravaghela
2026-11-23 11:58:02
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયલમાં નેતન્યાહૂની પાર્ટીના સમર્થન વિના ગાદી આઈઝનકોટ સરકાર બનાવી શકે તેમ નથી. તેથી તેઓએ પોતાની વિરોધી પાર્ટી સાથે પણ ગઠબંધન સાધવા મંત્રણા શરૂ કરવા નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. ઇઝરાયલમાં ચૂંટણી પછી સરકાર રચવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. રાષ્ટ્રપ્રમુખે ‘યાશર’ પાર્ટીના ગાદી આઈઝનકોટને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે અને સંસદમાં બહુમતિ સિધ્ધ કરવા માટે ૨૮ દિવસની મુદત આપી છે.
આઈઝનકોટ પહેલા આરબ પાર્ટીઓના સમર્થનથી સરકાર બનાવવા વિચારતા હતા. પરંતુ હવે તેમની સાથે મંત્રણા નિષ્ફળ જઈ રહી છે. તેથી આઈઝનકોટે પોતાના પ્રતિસ્પર્ધી, બેન્જામીન નેતન્યાહૂની પાર્ટી ‘લિકુડ’ સાથે ગઠબંધન સાધવા, તેને નિમંત્રણ આપ્યું છે. આજે ૨૨ નવેમ્બરે બંને વચ્ચે મંત્રણા શરૂ થઈ છે.
ઇઝરાયલની નેસેટ (સંસદ)ની ચૂંટણીમાં બેન્જામીન નેતન્યાહૂની પાર્ટી લિકુડને ૫૩ સીટ મળી હતી. જ્યારે આઈઝનકોટની ‘યાશર’ પાર્ટીને ૪૮ સીટ મળી હતી. હવે જો ૨૮ દિવસમાં આઈઝનકોટ સરકાર ન બનાવી શકે તો પ્રમુખ બન્જામિન નેતન્યાહૂને ફરી સરકાર રચવા આમંત્રણ આપે. બીજી તરફ પ્રમુખ હરજોગ ઇચ્છે તો આઈઝનકોટને બહુમતી સિદ્ધ કરવા આપેલી ૨૮ દિવસની મુદત ૧૪ દિવસ વધારી પણ દે. આઈઝનકોટ પાસે ૩ વિકલ્પ છે. (૧) રૂઢિવાદી કટ્ટર જમણેરી ‘હરદીમ’ પાર્ટી સાથે ગઠબંધન સાધવું જે ઇઝરાયલ ધર્મ-ગ્રંથોનો પ્રચાર કરવા તેમજ સેના મજૂબૂત કરવા માગે છે. (૨) બીજો વિકલ્પ ‘લિકુડ’ સાથે જોડાણ કરવાનો છે. (૩) ત્રીજો વિકલ્પ તે છે કે જો પહેલાં બંને પ્રયાસો નિષ્ફળ જાય તો તેઓ લિકુડ સાથે પણ જોડાણ સાધી શકે જેમાં અર્ધો સમય નેતન્યાહૂ વડાપ્રધાન રહે, અર્ધો સમય આઈઝનકોટ વડાપ્રધાનપદે રહે તો. સહજ છે કે હવે પછીનાં અઢી વર્ષ દરમિયાન નેતન્યાહૂ વડાપ્રધાનપદે આવે.

Tags: in courtnetanyahu
Previous Post

સંસદના શિયાળુ સત્ર પહેલાં પરિસીમન બિલ પર ગરમાયું રાજકારણ,

Next Post

મજબૂત અલ નીનોની અસર,હિંદુકુશ હિમાલયમાં વધુ વરસાદ અને હિમવર્ષાની શક્યતા

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ

November 24, 2026
SBI, HDFC અને ICICI બેંક ફરી RBIની ‘Too Big To Fail’ યાદીમાં
તાજા સમાચાર

SBI, HDFC અને ICICI બેંક ફરી RBIની ‘Too Big To Fail’ યાદીમાં

November 24, 2026
ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો
તાજા સમાચાર

ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો

November 24, 2026
Next Post
મજબૂત અલ નીનોની અસર,હિંદુકુશ હિમાલયમાં વધુ વરસાદ અને હિમવર્ષાની શક્યતા

મજબૂત અલ નીનોની અસર,હિંદુકુશ હિમાલયમાં વધુ વરસાદ અને હિમવર્ષાની શક્યતા

બંગાળની ખાડીમાં નવી ચક્રવાતી સિસ્ટમનો સંકેત

બંગાળની ખાડીમાં નવી ચક્રવાતી સિસ્ટમનો સંકેત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In