સિહોર ખાતે આજે વહેલી સવારે
રેલવે સિગ્નલ પાસે એક સાથે પાંચ ભેંસો આવી અડફેટે આવી જતા પાચેય ભેસોના મોત થયા હતા.ભાવનગરથી વહેલી સવારે સાડા પાંચ કલાકે આવતી ટ્રેન સિહોર ફાટક પસે પહોચતા રેલવે ટ્રેક નજીકથી પસાર થઇ રહેલી પાંચ ભેસ અડફેટે આવી હતી અને પાચેય ભેસના મોત નિપજ્યા હતા આ બનાવથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ ભેસના માલિક કોણ તે અંગે રેલવે બાબુઓ વિગતો મેળવી રહ્યા છે.