• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, October 3, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ટ્રમ્પનું MEGA બાદ હવે વિદેશી હસ્તક્ષેપ રોકવા નવું SAVE સૂત્ર

સૂચિત સેફગાર્ડ અમેરિકન વોટર એલિજિબિલિટી એક્ટ દ્વારા અમેરિકાની આખી ચૂંટણી પ્રક્રિયાને બદલી નાખવાનો પ્રયાસ

dharmendravaghela by dharmendravaghela
2026-02-06 12:07:33
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના સનસનાટીભર્યા નિર્ણયથી વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.

અગાઉ ‘MAGA’ બાદ હવે તેઓ ‘SAVE’ (સૂચિત સેફગાર્ડ અમેરિકન વોટર એલિજિબિલિટી એક્ટ)

દ્વારા અમેરિકાની આખી ચૂંટણી પ્રક્રિયાને બદલી નાખવા માંગે છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર રિપબ્લિકન નેતાઓને અપીલ કરી છે કે તેઓ આ

એક્ટને જલ્દી પસાર કરે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, “કાં તો આપણે આ સિસ્ટમ ઠીક કરીશું, અથવા

આપણી પાસે કોઈ દેશ જ બચશે નહીં”. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ બિલનો હેતુ વિદેશી

હસ્તક્ષેપ રોકવાનો અને મતદારોની નાગરિકતાની કડક તપાસ કરવાનો છે.

ડેમોક્રેટિક સાંસદો અને સેનેટ નેતા ચક શૂમરે આ બિલનો સખત વિરોધ કર્યો છે. વિપક્ષનું માનવું છે કે

ટ્રમ્પ આ બિલ દ્વારા મધ્યસત્ર ચૂંટણીઓ પહેલા ચૂંટણી પ્રક્રિયા પર પોતાનું પ્રભુત્વ જમાવવા માંગે છે.

ટ્રમ્પ આક્ષેપ કરી રહ્યા છે કે ઘણી રાજ્ય કક્ષાની ચૂંટણી પ્રક્રિયાઓ ભ્રષ્ટ છે અને તેને સુધારવા માટે ફેડરલ

સ્તરે કડક નિયમો જરૂરી છે.

Tags: proposed save acttrumpUSA
Previous Post

ભારત અને ૬ આરબ દેશ વચ્ચે થશે મુક્ત વેપાર કરાર

Next Post

CISFની વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન ગોપનાથ ખાતે આવી પહોંચતા સ્વાગત કાર્યક્રમ

dharmendravaghela

dharmendravaghela

Related News

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ
આંતરરાષ્ટ્રીય

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ

October 3, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા

October 3, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી

October 3, 2026
Next Post

CISFની વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન ગોપનાથ ખાતે આવી પહોંચતા સ્વાગત કાર્યક્રમ

ભાવનગર જિલ્લાના બગદાણા પાસે આવેલા ઠળિયા ગામ નજીક અકસ્માત, પતિ પત્નીનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In