Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

માલધારીઓએ કરેલી હડતાલના પગલે ભાવનગરમાં દૂધની અછત સર્જાઈ, ચાની કીટલીઓ પણ બંધ રહી

jatinsanghvi by jatinsanghvi
2022-09-21 09:44:34
in ભાવનગર
Share on FacebookShare on Twitter

સરકાર સામે જંગે ચડેલા માલધારીઓએ લડતને અસરકારક બનાવવા આજે બુધવારે હડતાલ કરીને દૂધની સપ્લાય ઠપ્પ કરી છે જેના પગલે શહેરોમાં દૂધની અછત જોવા મળી છે. ભાવનગરમાં આજે સવારથી મોટાભાગના અમુલ દૂધ પાર્લરો પણ બંધ જોવા મળ્યા હતા. માલધારીઓની હડતાલને પગલે અમૂલે ગત રાત્રે જ દૂધનો વધુ પુરવઠો પાર્લરો સુધી પહોંચાડ્યો હતો પરંતુ હડતાલમાં દૂધની અછત સર્જાવાની બીકે ગ્રાહકોએ દૂધની થેલીઓ મેળવવા પડાપડી કરી હતી અને બિનજરૂરી વધારે પડતી થેલીઓ ખરીદતા પાર્લર ઉપર રાત્રે જ દૂધ ખાલી થઈ પડ્યું હતું આ કારણે આજે સવારથી ચાની કીટલીઓ પણ ધમધમી નથી.

Tags: BhavngarDudhhadtal
Previous Post

નવરાત્રીનું કાઉન્ટ ડાઉન : ચણીયાચોળીનું ધુમ વેચાણ

Next Post

ST કર્મચારીઓની જીત, આંદોલન સમેટાયું

jatinsanghvi

jatinsanghvi

Related News

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

April 24, 2025
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી
તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

March 13, 2025
સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ
તાજા સમાચાર

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

March 13, 2025
Next Post

ST કર્મચારીઓની જીત, આંદોલન સમેટાયું

માત્ર શંકાના આધારે આરોપીને દોષિત સાબિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

EWS કોટા પર ફક્ત સામાન્ય વર્ગનો અધિકાર -કેન્દ્ર સરકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.