Tuesday, December 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નેશનલ ગેમ્સમાં ગુજરાતને પ્રથમ ગોલ્ડ

પુરૂષ ટેબલ ટેનિસની ફાઇનલમાં દિલ્હીને હરાવ્યું

aaspassdaily by aaspassdaily
2022-09-22 10:26:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજ્યના છ શહેરોમાં યોજાઈ રહેલી ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં તા.૨૦ થી ૨૪ સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા તથા તા.૧ થી ૬ ઓક્ટોબર સુધી બેડમિન્ટન સ્પર્ધા યોજાનાર છે, જે તા.૨૦મીથી ટેબલ ટેનિસના આગાઝ સાથે સુરત નેશનલ ગેમ્સની સ્પોર્ટ્સ એક્શન શરૂ થઇ. સ્પર્ધાનું શેડ્યૂલ ૨૦–૨૪ સપ્ટેમ્બર દરમિયાન પીડીડીયુ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસની રમત શરૂ કરવામાં આવી છે.,
સુરત 36મી નેશનલ ગેમ્સનું પ્રથમ યજમાન શહેર બનવાનો વિશેષ લાભ ભોગવશે, જેમાં ટેબલ ટેનિસની 27 સપ્ટેમ્બરે ઓપનિંગ સેરેમની સાથે ઓફિશિયલ શરૂઆતના સાત દિવસ પહેલા શરૂ થશે.સુરતની નેશનલ ગેમ્સમાં ગુજરાતને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે. પુરૂષ ટેબલ ટેનિસની ફાઈનલમાં ગુજરાતની ટીમનો વિજય થયો છે. હરમિત દેસાઈની આગેવાનીમાં દિલ્લીની ટીમને હરાવીને ગુજરાતની ટીમે ડંકો વગાડી દીધો છે. ગુજરાતે દિલ્લીની ટીમને 3-0 થી આપી માત છે.હરમિત દેસાઈ, માનવ ઠક્કર, માનુષ શાહે જોરદાર રમત બતાવી હતી.

સુરત શહેરમાં ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત ટેબલ ટેનિસ અને બેડમિન્ટન ઈવેન્ટની શરૂઆત કરાઈ. તા.૨૦ થી ૨૪ સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે તા.૧ થી ૬ ઓક્ટોબર સુધી બેડમિન્ટન સ્પર્ધા યોજાશે કુલ ૮૫ ટેબલ ટેનિસ ખેલાડીઓ જેમાં ૪૩ મહિલા અને ૪૨ પુરૂષ ખેલાડીઓ સાત ગોલ્ડ મેડલ માટે પાંચ દિવસ સુધી આગવી રમત રમશે।

૧ ઓક્ટોબરથી બેડમિન્ટન ખેલાશે
આ જ સ્થળે તા.૧ ઓક્ટોબરથી બેડમિન્ટન થશે જયારે ડુમસ બીચ ખાતે બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૧૫ ખેલાડીઓ શહેરમાં પહોંચ્યા છે. રાજ્યના છ શહેરોમાં યોજાઈ રહેલી ૩૬ની નેશનલ ગેમ્સના ભાગરૂપે બે અલગ-અલગ સ્થળોએ ૧૫થી વધુ ગોલ્ડ મેડલ માટે ચાર સ્પોર્ટ્સ ડિસિપ્લિન્સના રમતવીરોની વિશ્વસ્તરની સાક્ષી બન્યા છે. કુલ ૮૫ ટેબલ ટેનિસ ખેલાડીઓ જેમાં ૪૩ મહિલા અને ૪૨ પુરૂષ ખેલાડીઓ સાત ગોલ્ડ મેડલ માટે પાંચ દિવસ સુધી પોતાની આગવી રમત રમશે અને ગોલ્ડ જીતવા માટે સ્પર્ધા કરશે.

Tags: gujaratmen TT goldnational games
Previous Post

ટેરર ફન્ડિંગ : 10 રાજ્યોમાં દરોડા- 100થી વધુની ધરપકડ

Next Post

આશા વર્કર બહેનોના આંદોલનની આગ શાંત

aaspassdaily

aaspassdaily

Related News

કુવૈત – હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

કુવૈત – હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

December 2, 2025
રશિયાની સંસદમાં આજે ભારત સાથેના સંરક્ષણ કરારને મંજૂરી આપવા માટે મતદાન
આંતરરાષ્ટ્રીય

રશિયાની સંસદમાં આજે ભારત સાથેના સંરક્ષણ કરારને મંજૂરી આપવા માટે મતદાન

December 2, 2025
પાનમસાલા, સિગારેટ અને તંબાકુ ઉપર ૪૦ ટકા જી.એસ.ટી. યથાવત
તાજા સમાચાર

પાનમસાલા, સિગારેટ અને તંબાકુ ઉપર ૪૦ ટકા જી.એસ.ટી. યથાવત

December 2, 2025
Next Post
આશા વર્કર બહેનોના આંદોલનની આગ શાંત

આશા વર્કર બહેનોના આંદોલનની આગ શાંત

ભારત UNSCનું કાયમી સભ્ય બનશે!

ભારત UNSCનું કાયમી સભ્ય બનશે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.