Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવાની ગળથર હાઈસ્કૂલમાં ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયો રમતોત્સવ

૪૦૦ વિદ્યાર્થીઓ તેમજ ૧૦ શિક્ષકોએ આઉટડોર તથા ઇન્ડોર ગેમ્સમાં ભાગ લીધો

aaspassdaily by aaspassdaily
2022-09-22 14:07:45
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

૩૬ મી નેશનલ ગેમ્સ સંદર્ભે મહુવા તાલુકાની ગળથર સરકારી હાઈસ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો તથા શિક્ષકોએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ તકે શાળાના તમામ બાળકોએ પોતાના વય જૂથ પ્રમાણે લીંબુ ચમચી, વિઘ્ન દોડ, કબડ્ડી, ખો-ખો, રસ્સા ખેંચ, સ્લો-સાઇકલ, સંગીત ખુરશી જેવી સાત રમતો રમાડવામાં આવી હતી.

આ ઉપરાંત ચેસ જેવી ઇન્ડોર ગેમ્સ પણ રમાડવામાં આવી હતી. આવી રમતો બાળકોના કૌશલ્યની સાથે સાથે બુદ્ધિચાતુર્યનાં વિકાસમાં ખૂબ મહત્વ ધરાવે છે. બાળકોએ આ રમતોમાં ખૂબ જ ઉત્સાહ થી ભાગ લીધો હતો. આમ, મહુવાની ગળથર સરકારી હાઈસ્કૂલનાં કુલ ૪૦૦ વિદ્યાર્થીઓ તેમજ ૧૦ શિક્ષકોએ વિવિધ રમતમાં ભાગ લીધો હતો. રમતોત્સવને સફળ બનાવવા શાળાના આચાર્ય શનિભાઈ ટાટમિયા તથા અન્ય શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

 

Tags: Galthar highschool ramatotsavmahuva
Previous Post

યુનિ.ના રંગ યુવા મહોત્સવમાં સ્વામી સહજાનંદ કોલેજે રંગ રાખ્યો, જનરલ ચેમ્પિયશિપ મેળવી : સરદાર પટેલ ગ્રુપ ઓફ કોલેજ રનર્સ અપ જાહેર

Next Post

અર્હમ સેવા ગ્રુપ દ્વારા કરાયા સેવાકીય કાર્યો

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
અર્હમ સેવા ગ્રુપ દ્વારા કરાયા સેવાકીય કાર્યો

અર્હમ સેવા ગ્રુપ દ્વારા કરાયા સેવાકીય કાર્યો

ભાવનગર આઇટીઆઇનો યોજાયો દિક્ષાંત સમારોહ

ભાવનગર આઇટીઆઇનો યોજાયો દિક્ષાંત સમારોહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.