Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

છેલ્લી ઓવરમાં જીત્યું ભારત, ઓસ્ટ્રેલિયાને T20 સીરીઝમાં 2-1થી હરાવ્યું

aaspassdaily by aaspassdaily
2022-09-26 10:39:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલ T20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવી દીધું. ઑસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 186 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 187 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 19.5 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો. છેલ્લી ઓવરમાં જઇને ટીમ ઇન્ડિયાએ આ મેચમાં જીત મેળવી. ભારતને છેલ્લી ઓવરમાં 11 રનની જરૂરિયાત હતી. અહીં ટીમ ઇન્ડિયાએ વિરાટ કોહલીની વિકેટ પણ ગુમાવી હતી પરંતુ હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયાને જીત અપાવી દીધી. મેચ જીતવાની સાથે જ ભારતે સીરીઝ પણ 2-1થી પોતાના નામે કરી લીધી.
ભારત તરફથી આ મેચમાં સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રનની ઇનિંગ રમી, જેમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ રહ્યા. ત્યારે, વિરાટ કોહલીએ પણ 48 બોલમાં 63 રનની ઇનિંગ રમી, તેમણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા. અંતમાં હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 25 રનની ઇનિંગ રમી મેચ ફિનિશ કરી.
ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 3 મેચની ટી-20 સીરીઝમાં 2-1થી હરાવી દીધું છે. મોહાલીમાં ભારતને હાર મળી હતી, પછી નાગપુરમાં 8 ઓવરની મેચમાં ટીમ ઇન્ડિયાને જીત મળી અને હવે હૈદરાબાદમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવીને સીરીઝ જીતી લીધી છે. ટી 20 ક્રિકેટમાં ભારતનો રેકૉર્ડ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઘણો સારો છે. બન્ને ટીમો વચ્ચે હજુ સુધી 26 ટી-20 મેચ થઇ છે, જેમાં ભારતે 15 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 10 મેચ જીતી છે.

Tags: India wi series against Aust20 cricket
Previous Post

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બસ ખીણમાં ખાબકી, 7 ના મોત, 10 ઈજાગ્રસ્ત

Next Post

કાબુલની સ્થિતિ સારી નથી: અફઘાનિસ્તાનથી 55 શીખોને દિલ્હી લાવવામાં આવ્યા

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કાબુલની સ્થિતિ સારી નથી: અફઘાનિસ્તાનથી 55 શીખોને દિલ્હી લાવવામાં આવ્યા

કાબુલની સ્થિતિ સારી નથી: અફઘાનિસ્તાનથી 55 શીખોને દિલ્હી લાવવામાં આવ્યા

રાજસ્થાનમાં ગહેલોત જૂથના ધારાસભ્યો જિદ્દ પર, ખડગે-માકને ખાલી હાથે પરત

રાજસ્થાનમાં ગહેલોત જૂથના ધારાસભ્યો જિદ્દ પર, ખડગે-માકને ખાલી હાથે પરત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.