Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન નવા વડાપ્રધાન બનશે

ક્રાઉન પ્રિન્સને રાજા દ્વારા પરંપરાગત રીતે વડા પ્રધાન તરીકે નામાંકિત કરવામાં આવ્યા

aaspassdaily by aaspassdaily
2022-09-28 10:38:32
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સાઉદી અરેબિયાના શક્તિશાળી ક્રાઉન પ્રિન્સને ગયા મંગળવારે રાત્રે જાહેર કરવામાં આવેલા મોટા ફેરફારમાં રાજા દ્વારા પરંપરાગત રીતે વડા પ્રધાન તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. સુલતાન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદે ગઈકાલે એક શાહી ફરમાન જારી કરીને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. જ્યારે શાહી આદેશમાં વિદેશ અને ઉર્જા સહિત અનેક મંત્રાલયોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અથવા MBS, જેઓ ઘણા વર્ષોથી દેશના વાસ્તવિક શાસક છે, અગાઉ સુલતાન સલમાન હેઠળ નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપી હતી. હવે તેમના નાના ભાઈ ખાલિદ બિન સલમાનને નવા સંરક્ષણ પ્રધાન તરીકે લાવવામાં આવ્યા છે, જે અગાઉ નાયબ સંરક્ષણ પ્રધાન હતા.

બીજો પુત્ર પ્રિન્સ ખાલિદ રક્ષા મંત્રી બનશે


શાહી ફરમાન મુજબ સુલતાનના બીજા પુત્ર પ્રિન્સ ખાલિદ બિન સલમાનને નવા સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. નવા મંત્રીમંડળમાં ફેરફારમાં, યુસુફ બિન અબ્દુલ્લા બિન મોહમ્મદ અલ-બનયાનને નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સત્તાવાર સાઉદી પ્રેસ એજન્સી દ્વારા પ્રકાશિત સુલતાન સલમાન દ્વારા બહાર પાડવામાં આવેલા શાહી ફરમાન અનુસાર, આંતરિક, વિદેશ અને ઊર્જા સહિત અન્ય મહત્વપૂર્ણ મંત્રાલયોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.
નવા આદેશ હેઠળ જે મંત્રીઓના હોદ્દા પર ફેરબદલ કરવામાં આવી નથી તેમાં ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલાઝીઝ બિન સલમાન, આંતરિક મંત્રી પ્રિન્સ અબ્દુલાઝીઝ બિન સાઉદ બિન નાયફ બિન અબ્દુલાઝીઝ, વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ, રોકાણ મંત્રી ખાલેદ અલ-ફલીહ અને નાણા મંત્રી મોહમ્મદ અલનો સમાવેશ થાય છે.

Tags: crown Prince new PMSaudi Arabia
Previous Post

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં તમામ પોલિંગ સ્ટેશન પર CCTV કેમેરા

Next Post

બંધ થશે તેજસ એક્સપ્રેસ!

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
બંધ થશે તેજસ એક્સપ્રેસ!

બંધ થશે તેજસ એક્સપ્રેસ!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.