Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

Xiaomiની 5551 કરોડની સંપતિ લેવાઈ ટાંચમાં

EDને મોટી સફળતા : દેશના ઇતિહાસની સૌથી મોટી જપ્તીનો આદેશ

aaspassdaily by aaspassdaily
2022-10-01 10:55:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ચીની કંપનીઓ અને ખાસ કરીને ચાઈનીઝ મોબાઈલ હેન્ડસેટ કંપનીઓ દ્વારા ભારતમાંથી પૈસા ખોટી રીતે વિદેશ મોકલવાના કેસની તપાસમાં આજે EDને મોટી સફળતા મળી છે. EDએ Redmi અને Mi બ્રાન્ડ ધરાવતી કંપની શાઓમીની રૂ. 5551 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાની ઓથોરિટીએ મંજૂરી આપી છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ચીની મોબાઈલ ફોન ઉત્પાદક કંપની Xiaomiની રૂ. 5551 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવાના આદેશને મંજૂરી આપવામાં આવી છે.
EDએજણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ 29 એપ્રિલે FEMA હેઠળ જપ્તીનો આદેશ જારી કર્યો હતો અને ત્યારબાદ તેને સક્ષમ અધિકારીની મંજૂરી માટે મોકલ્યો હતો જેને આજે મંજૂરી મળી છે. આ સાથે શાઓમી(Xiaomi)ની ટાંચમાં લીધેલ રૂ. 5551 કરોડની સંપત્તિ ભારતના ઈતિહાસની સૌથી મોટી જપ્તી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૩૦ એપ્રિલના રોજ જણાવ્યું હતું કે ‘કંપની દ્વારા કરાયેલા ગેરકાયદેસર આઉટવર્ડ રેમિટન્સ’ના સંબંધિત કેસમાં ચાઇનીઝ ગેજેટ જાયન્ટની કંપનીના ભારતીય એકમ શાઓમી ઇન્ડિયા પાસેથી રૂ. 5551.27 કરોડ જપ્ત કર્યા છે. કંપની પર FEMA ભંગની સાથે મની લોન્ડરિંગનો પણ આરોપ છે.

કંપનીએ 3 વિદેશ સંસ્થાને રોયલ્ટીની આડમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા

ફેબ્રુઆરી મહિનાથી ગેરકાયદે રેમિટન્સની તપાસ શરૂ કરાઇ હતી. કંપનીએ ત્રણ વિદેશી સંસ્થાને 5551 કરોડ સમકક્ષ ફોરેન કરન્સી મોકલ્યું હતું. 3 કંપનીમાંથી એક શાઓમી ગૃપની કંપની છે. જેને રોયલ્ટીની આડમાં આ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ સિવાય અન્ય બે યુએસ સ્થિત સંબંધિત ન હોય તેવી કંપનીઓને મોકલવામાં આવેલી રકમ પણ અંતે શાઓમી ગ્રૂપને જ અંતિમ ફાયદા માટે મોકલવામાં આવી હતી, તેમ એજન્સીએ જણાવ્યું હતું.

Tags: Ed Xiaomi property seazindia
Previous Post

હિન્દુત્વના પ્રહરી મસ્જિદમાં જાય તો કઈ નહીં, હું ઉર્દૂ શબ્દ બોલું તો પણ ટીકા થાય: મોરારી બાપુ

Next Post

આજે PM મોદી 5G લોન્ચ કરશે

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
આજે PM મોદી 5G લોન્ચ કરશે

આજે PM મોદી 5G લોન્ચ કરશે

આજથી ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ શરૂ

આજથી ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.