Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડોદરામાંથી ઝડપાયો ઇ-સિગારેટનો જથ્થો

91,000/- ઉપરાંતની ઝડપાઇ ઇ-સિગારેટ: દુકાન માલીકો સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરાયો

aaspassdaily by aaspassdaily
2022-10-04 10:45:13
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરમાં અલગ અલગ નશાના રવાડે ચડતું યુવાધન અને આ પ્રકારની ગેર પ્રવૃતિઓને પ્રોત્સાહન આપનારા લોકો સામે વડોદરા પોલીસે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હોવાથી શહેરના આવા અલગ અલગ એકમો અને દુકાનો પર જ્યાં નશીલા પદાર્થોનું સેવન કરી શકાય અથવા ઉપયોગમાં લઈ શકાય તેવા ચીજ વસ્તુઓનું વેચાણ થતુ હોય ત્યાં દરોડા કરી તપાસ કરી હતી. અને વિવિધ વિસ્તારોમાં ઇ સિગારેટ વેચાણ કરતાં સ્થળો પર સર્ચ કરી દરોડા પાડી રહી છે. વડોદરા PCB એ અલકાપુરી વિસ્તારના પણ પાર્લર અને પન્ના ગલ્લાઓ પર દરોડા પાડવાનું ચાલૂ કર્યું છે. PCB ની ટીમે અલકાપુરીના પારસ પાન પાર્લર અને અમર પાન પાર્લર પર દરોડા પડ્યા હતા. અને 91000 થી વધુનો જથ્થો ઝડપી પડ્યો હતો. જેમાં PCB એ વિવિધ ફ્લેવર વાળી ઇ સિગારેટ મળી આવી હતી. આ બંને દુકાનના માલિકો જીતુ શ્યામભાઇ ખેરાજમલાણી (રહે.ચંદ્રવટી સોસાયટી, વી.આઇ.પી.રોડ) તથા અમર પાનના માલિક દેવાનંદ રમેશભાઇ કોટવાણી (રહે.આકાશ ગંગાસોસાયટી, મકરપુરા)ની અટકાયત કરી છે અને તેમની સામે ધી પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સીગારેટ્સ એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: e cigatera japtvadodara
Previous Post

ઓડિશાના પ્રખ્યાત લોકગાયક મુરલી મહાપાત્રા લાઈવ કોન્સર્ટ દરમિયાન ઢળી પડતા નિધન

Next Post

વડોદરાના સાવલીમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, 40ની ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
વડોદરાના સાવલીમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, 40ની ધરપકડ

વડોદરાના સાવલીમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, 40ની ધરપકડ

ગરબા રમતા લોકો પર પથ્થરમારો,પોલીસકર્મી સહિત 6 લોકો ઇજાગ્રસ્ત

ગરબા રમતા લોકો પર પથ્થરમારો,પોલીસકર્મી સહિત 6 લોકો ઇજાગ્રસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.