Thursday, March 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફરી આગામી 3 દિવસ વરસાદની આગાહી

8થી 11 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદ: આજે પણ કેટલાક જિલ્લાઓમાં સવારથી જામ્યો વરસાદી માહોલ

aaspassdaily by aaspassdaily
2022-10-06 10:56:13
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હવામાન વિભાગે એકવાર ફરી આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યમાં ફરી દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તદુપરાંત આગામી 8થી 11 ઓક્ટોબર દરમિયાન પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસવાની આગાહી કરાઇ છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 8થી 11 ઓક્ટોબર દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દશેરાના મહાપર્વે ભાવનગરના અનેક વિસ્તારમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અનેક ભાગોમાં હજુ વરસાદ થવાની શક્યતા સેવવામાં આવી છે.
રાજ્યમાં 8મી ઓક્ટોબરે ગીર-સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. એ સિવાય દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. નોંધનીય છે કે, 7મી અને 8મી તારીખે થન્ડકસ્ટ્રોર્મ એક્ટિવિટીની અસર જોવા મળશે.
જ્યારે 9મી ઓક્ટોબરે રાજ્યમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ સાથે દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા છે.
બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પાલનપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના જગાણા, ભાગલ અને લાલાવાડા સહિતના ગામે વરસાદી છાંટા પડ્યા છે. આથી જો માવઠું થાય તો મગફળીના પાકમાં નુકસાનની શક્યતાઓ રહેલી છે.

Tags: gujaratvarsad aagahi
Previous Post

4 કફ સિરપને લઈને WHOએ જારી કરી ચેતવણી

Next Post

રામલીલામાં બુરખો પહેરીને ઘુસી આવ્યો મુસ્લિમ યુવક, કહ્યું અલ્લાહની મરજીથી આવ્યો છું

aaspassdaily

aaspassdaily

Related News

ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ખાડી દેશો ઉપર ઈરાની હુમલા રોકવા યુએનમાં પ્રસ્તાવ : ઈરાને પ્રસ્તાવ ફગાવ્યો

March 12, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની કાયદાકીય માર્ગો અપનાવીને ફરી ટેક્સ લાદવાની તૈયારી

March 12, 2026
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર
આંતરરાષ્ટ્રીય

ત્રણ શરતો માન્ય હોય તો જ યુદ્ધવિરામ : ઈરાન

March 12, 2026
Next Post
રામલીલામાં બુરખો પહેરીને ઘુસી આવ્યો મુસ્લિમ યુવક, કહ્યું અલ્લાહની મરજીથી આવ્યો છું

રામલીલામાં બુરખો પહેરીને ઘુસી આવ્યો મુસ્લિમ યુવક, કહ્યું અલ્લાહની મરજીથી આવ્યો છું

સુરતમાં ટપોરીના હુમલાથી કિશોરીનો ગાલ ચીરાયો, 17 ટાંકા આવ્યા

સુરતમાં ટપોરીના હુમલાથી કિશોરીનો ગાલ ચીરાયો, 17 ટાંકા આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.