• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 4, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

કાલે નિમણુક અને આજે હાજર : નવનિયુક્ત કલેકટર રમેશ મેરજાએ ચાર્જ સંભાળ્યો

કલેકટર ઉપરાંત લાંબો સમય મ્યુ. કમિશનરનો ચાર્જ વહન કરનાર યોગેશ નીરગુડેની ગાંધીનગર ટ્રીબલ ડેવલપમેન્ટના ડિરેક્ટર પદે બદલી

jatinsanghvi by jatinsanghvi
2022-10-13 12:01:26
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા. 13
ભાવનગરના કલેકટર યોગેશ નીરગુડેની બદલી અને નવા કલેકટર પદે ગુજરાતી આઈએએસ એવા રમેશ મેરજાની નિમણૂકનો ઓર્ડર હજુ ગઈકાલે સાંજે જ થયો. ત્યાં આજે ઉઘડતી કચેરીએ જ નવા કલેકટરે હાજર થઈ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. અગાઉ પાલીતાણા ખાતે ડેપ્યુટી કલેકટર રહી ચૂકેલા મેરજા માટે ભાવનગર જાણીતું છે, તેઓ ભૌગોલિક સ્થતિથી સારી રીતે જાણીતા છે આથી નિર્ણયો અને વહીવટી કામમાં ગતિશીલતા જોવા મળશે તેવો આશાવાદ છે. આમેય, વિધાનસભા ચૂંટણી માથા પર છે ત્યારે તેમની સામે પડકાર વધુ રહેશે.


ગુજરાતની 2012ની બેચના આઇએએસ રમેશ મેરજા અમદાવાદ મ્યુનસિપાલિટીમાં ડે.કમિશનર હતા, અગાઉ તેઓ પાટણ ડીડીઓ તરીકે કામગીરી કરી ચૂક્યા છે. મેરજા સરકારની ગુડ બુકમાં હોવાનું મનાય છે. ગઈકાલે સાંજે બદલીના ઓર્ડર મળતા જ આજે બીજા દિવસે તેમણે ભાવનગર આવી કલેકટર તરીકેનો ચાર્જ સંભાળવાની ગતિવિધિ પૂર્ણ કરી હતી. કલેકટરેટના અધિકારીઓએ સ્વાગત કરીને શુભકામનાઓ પાઠવી હતી. જયારે બદલી પામેલા પૂર્વ કલેકટર યોગેશ નીરગુડેને પણ શુભેચ્છાઓ અપાઈ હતી.
આઈએએસ નીરગુડે કલેકટર પદ પૂર્વે ભાવનગર પ્રાદેશિક કમિશનર પદે હતા. આમ તેઓ લાંબા સમયથી ભાવનગર હતા. કલેકટર પદે તેમણે સવા વર્ષ ફરજ બજાવી છે, તે દરમિયાન 6 મહિના સુધી મ્યુ.કમિશનરનો ચાર્જ પણ વહન કર્યો હતો.

Previous Post

દિવાળી વેકેશન: ટ્રેનનું બુકિંગ ફૂલ થતા ખાનગી બસોના ભાડા બમણાં

Next Post

ભારતમાં નિર્મિત પેરાસીટામોલ સહિત 45 દવાઓના સેમ્પલ નિષ્ફળ

jatinsanghvi

jatinsanghvi

Related News

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત
Uncategorized

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત

October 1, 2026
આજે ઈન્ડિયા બ્લોકની મહત્વની બેઠક મળશે
Uncategorized

આજે ઈન્ડિયા બ્લોકની મહત્વની બેઠક મળશે

September 30, 2026
ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો
Uncategorized

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો

September 12, 2026
Next Post
ભારતમાં નિર્મિત પેરાસીટામોલ સહિત 45 દવાઓના સેમ્પલ નિષ્ફળ

ભારતમાં નિર્મિત પેરાસીટામોલ સહિત 45 દવાઓના સેમ્પલ નિષ્ફળ

‘ઓપરેશન’નું નિરીક્ષણ! : જે.પી.નડ્ડાએ બેટ દ્વારકાની લીધી મુલાકાત

‘ઓપરેશન’નું નિરીક્ષણ! : જે.પી.નડ્ડાએ બેટ દ્વારકાની લીધી મુલાકાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In