Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

jatinsanghvi by jatinsanghvi
2022-10-14 16:46:08
in Uncategorized
Share on FacebookShare on Twitter

સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવ આજે તા.૧૪ને શુક્રવારના ભવ્ય રીતે ઉજવાયો. જેમાં દાદાના દર્શન, અભિષેક, અન્નકૂટ,મારુતિ યજ્ઞ પૂજન દર્શન, કથાશ્રવણના દર્શન એવં વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારજ, લાલજી મહારાજ -બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન વિગેરેનો લાભ ભક્તોએ લીધો હતો.


આ પ્રસંગે સવારે 5:30 કલાકે મંગળા આરતી, સવારે 7:00 કલાકે શણગાર આરતી, સવારે 8:00 કલાકે અભિષેક, 11:00 કલાકે છપ્પનભોગ અન્નકૂટ આરતી તેમજ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારજ દ્વારા યજ્ઞ પૂર્ણાહૂતી કરવામાં આવેલ.

કથાકાર શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)દ્વારા પોતાની સુમધુરશૈલીમાં “શ્રી હનુમાન ચરિત્ર કથા” શ્રવણ કરાવી પૂર્ણાહૂતિ બપોરે 12:00 કલાકે કરવામાં આવેલ હતી.
કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવ નિમિતે દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવેલ તથા દાદાના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતું અને સંસ્થા દ્વારા વિશેષ સગવડ કરવામાં આવી હતી.
કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવ પ્રસંગે મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી એવં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) તથા તમામ સંતમંડળ-પાર્ષદમંડળ દ્વારા સમગ્ર મહોત્સવનું સંચાલન કરવામાં આવ્યુ હતું.

Previous Post

જાેગીવાડની ટાંકી પાસેથી નડતરરૂપ ગેરકાયદે દબાણો હટાવતું મ્યુ. તંત્ર

Next Post

હેરી પૉર્ટર ફિલ્મમાં હૈગ્રિડનું પાત્ર ભજવનાર રોબી કોલ્ટ્રાનનું નિધન

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

Tips for Excelling in the Uncrossable Rush Game as a Pro Player

April 11, 2026
Uncategorized

Πώς να επιλέξετε το σωστό myempire casino για το στυλ σας και τις απαιτήσεις σας

April 10, 2026
Uncategorized

Gimpy Valg Astatin FG777 Kasino dansk territorium Play & Claim Casino Luck

April 9, 2026
Next Post
હેરી પૉર્ટર ફિલ્મમાં હૈગ્રિડનું પાત્ર ભજવનાર રોબી કોલ્ટ્રાનનું નિધન

હેરી પૉર્ટર ફિલ્મમાં હૈગ્રિડનું પાત્ર ભજવનાર રોબી કોલ્ટ્રાનનું નિધન

સબમરીન INS Arihant થી બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ

સબમરીન INS Arihant થી બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.