Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગૂજરાત વિદ્યાપીઠના 9 ટ્રસ્ટીઓના રાજીનામા

થોડા દિવસ અગાઉ કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની પસંદગી કરાવમાં આવી હતી

aaspassdaily by aaspassdaily
2022-10-18 10:42:47
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગૂજરાત વિદ્યાપીઠને લઈ ફરી વિવાદ સામે આવ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં નવ જેટલા ટ્રસ્ટીઓએ રાજીનામાં ધરી દીધા છે. જેને લઈ વિવિધ ચર્ચાઓ પણ વહેતી થઈ છે કે નવા કુલપતિની નિમણૂક વચ્ચે ટ્રસ્ટીઓના રાજીનામાંનું કારણ શું હોઈ શકે જે બાબતને લઈ વિદ્યાપીઠમાં અંદરો અંદર ચર્ચાઓ તેજ થઈ છે. નરસિંહ હઠીલા, ડૉ.સુદર્શન આયંગર, ડૉ.અનામિક શાહ અને ડૉ.મંદાબેન પરીખ, ઉત્તમભાઈ પરમાર, ચૈતન્ય ભટ્ટનું રાજીનામું આપ્યું છે. ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં કુલ 24 સભ્યો છે જેમાથી નવ ટ્રસ્ટીઓએ રાજીનામુ આપ્યું છે
શિક્ષણ ક્ષેત્ર અને વિદ્યાપીઠમાં ચર્ચાઓ નવ ટ્રસ્ટીઓઓના રાજીનામાંથી તેજ થઈ છે. જૂના નવ ટ્રસ્ટીઓએ ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીપદેથી રાજીનામા આપુ દીધુ છે. રાજીનામુ આપવા પાછળના મુખ્ય કારણ નવા નિમણૂક થઈ રહેલા કુલપતિની પણ વાત ચાલી રહી છે એવી પણ ચર્ચા છે કે,રાજ્યપાલ કુલપતિ બને તો સરકાર સીધી રીતે વિદ્યાપીઠમાં દખલગીરી કરે તેમજ વિદ્યાપીઠ શિક્ષણ સિવાય પણ ગાંધીમૂલ્યો માટે જાણીતી છે અને રાજ્યપાલ ગાંધી વિચારક નથી તેવું ટ્રસ્ટીઓ માની રહ્યા છે તેવું પણ કહેવાય છે તેમજ સરકારે વિદ્યાપીઠમાં પ્રવેશ લેવા લાંબા સમયથી વિદ્યાપીઠની ગ્રાન્ટમાં મોટો કાપ મૂક્યો હતો જે બાબતે ગ્રાન્ટ લેવા અને વિધાપીઠ બચાવવા કેટલાક ટ્રસ્ટીઓએ રાજ્યપાલને કુલપતિ બનાવ્યાની વાતે પણ જોર પકડ્યું છે. એવી પણ વાત વહેતી થઈ છે કે, સરકાર સાથે બેસવા સમંત થઈ કેટલાક ટ્રસ્ટીઓએ આચાર્ય દેવવ્રતને કુલપતિ બનાવવા ઈચ્છ છે અને વિદ્યાપીઠમાં જૂના અનેક કૌભાંડ પણ થયા છે જે પણ ઢાંકવા દેવવ્રતને કુલપતિ બનાવ્યાનો આરોપ કરવામાં આવી રહ્યો છે

Tags: 9 trusty resignAhmedabadgujarat vidhyapith
Previous Post

આતંકી કનેક્શન સામે NIAની સપાટો: દિલ્હી-પંજાબ સહિત 40થી વધુ સ્થળોએ દરોડા

Next Post

શોપિયામાં ગ્રેનેડ હુમલો : ઉત્તર પ્રદેશના બે મજૂરોના મોત

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
શોપિયામાં ગ્રેનેડ હુમલો : ઉત્તર પ્રદેશના બે મજૂરોના મોત

શોપિયામાં ગ્રેનેડ હુમલો : ઉત્તર પ્રદેશના બે મજૂરોના મોત

એસટી બસમાં લાગી ભીષણ આગ, મુસાફરોનો આબાદ બચાવ

એસટી બસમાં લાગી ભીષણ આગ, મુસાફરોનો આબાદ બચાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.