યુએઇના રાજદૂત અબ્દેલ નાસર અલ શાલીશાહનું મંદિર બનાવવા માટે ખુબ મહત્વનું યોગદાન રહ્યું છે. આ યુએઇના રાજદૂતનું દિલ્હીમાં આગમન થયું છે. ભારત અને યુએઇ વચ્ચે બ સારા સંબધ છે ,આ સંબધના લીધે મુસ્લિમ દેશમાં સ્વામિનારાયણનો ભવ્ય મંદિરનું નિર્માણ પામી રહ્યું છે, યુએઇના રાજદૂત અબ્દેલ નાસર અલ શાલીશાહનું મંદિર બનાવવા માટે ખુબ મહત્વનું યોગદાન રહ્યું છે. આ યુએઇના રાજદૂત નું દિલ્હીમાં આગમન થયું છે. આ યુએઇના રાજદૂતનો ભવ્ય સ્વાગત ભારતમાં કરવામાં આવ્યું હતું. ભારતના રાજદૂત સંંજ્ય સુધીરે તેમનું સ્વાગત કર્યું હતું અને તેમણે આ અંગે ટ્વિટ કરીને તેમણે માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે યુએઇમાં ભારતના BAPS સ્વામિનારાયણ મંદિરના નિર્માણમાં યુએઇના રાજદૂતની ખાસ ભૂમિકા રહી હતી અને આજે વિદેશની ધરતી અને મુસ્લિમ દેશમાં પ્રથમ સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામી રહ્યું છે.