Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રૂ.50 હજાર કરોડના મીઠાઇના માર્કેટ પર રિલાયન્સની નજર

બનશે દેશની સૌથી મોટી 'મલ્ટી બ્રાન્ડ' : સિંગલ સર્વ પેક લાવશે રિલાયન્સ રિટેલ

aaspassdaily by aaspassdaily
2022-10-21 12:49:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રિલાયન્સ રિટેલની સાથે મળીને પ્રસિદ્ધ અને પારંપરિક મીઠાઈ બનાવતા વેપારીઓ હવે ક્ષેત્રીય બજારોમાંથી નિકળીને પોતાની ખાસ મીઠાઈઓ દ્વારા દેશભરના ગ્રાહકોનો સ્વાદ વધારી રહ્યા છે. સદાબહાર ડબ્બાબંધ રસગુલ્લા અને ગુલાબ જાંબુનો જમાનો તો હંમેશા રહ્યો છે પરંતુ તેની સાથે જ હવે મીઠાઈના વેપારીઓ મીઠાઈની સાથે ઘણા નવા પ્રયોગ કરી રહ્યા છે.
અજમેરના ચવન્નીલાલ મીઠાઈની સ્ટોરી પણ દેશના ફેમસ પરંતુ સીમિત બજારોમાં કામ કરતા હજારો મીઠાઈના વેપારીઓ જેવી જ હતી. દુકાનની બહાર સવારથી ખરીદનારની લાઈન લાગી જાય છે. પરંતુ એક દુકાનથી કેટલા ગ્રાહકો સંતોષી શકાય? આવા નાના વેપારીઓ સાથે મળીને રિલાયન્સ રિટેલ કામ કરશે.
ફેમસ મીઠાઈઓમાં કલેવાના ‘તલ બેસન લાડવા’, ઘસીટારામની ‘મુંબઈ હલવા’, પ્રભુજીની ‘દરબેશ લાડવા’ અને ‘મેથીના લાડવા’, દૂધ મિષ્ટન ભંડારના ‘માલપુઆ’ અને લાલ સ્વીટ્સનું ફેમસ મૈસૂર પાક અને ધારવાડ પેડા રિલાયન્સ રિટેલના સ્ટોર્સ પર ઉલબ્ધ છે. ચવન્નીલાલ હલવાઈની ફેમસ કચોરી અને ચોકલેટ બરફી જલ્દી જ રિલાયન્સ સ્ટોર પર જોવા મળશે. રિલાયન્સ રિટેલના ગોસરી રિટેલના સીઈઓ દામોદર મલ્લે કહ્યું- અમે ભારતમાં સૌથી મોટા મલ્ટી-બ્રાન્ડ હલવાઈ બનવા માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે પારંપરિક મીઠાઈઓ કોઈ ખાસ વિસ્તારમાં ન રહીને દુનિયાની સામે આવે. તે દેશના ખૂણે ખૂણામાં પહોંચે. જેનાથી પશ્ચિમ બંગાળ અને ઉડીસાના રસગુલ્લા તમિલનાડુના ગ્રાહકોનું મોઠુ મીઠુ કરશે.

ટ્રેડિશનલ મીઠાઈઓનું વધશે વેચાણ

ટ્રેડિશનલ મીઠાઈઓનું વેચાણ વધે તેના માટે રિલાયન્સ રિટેલના સ્ટોર્સમાં મલ્ટિપલ બે અને ફ્રી સ્ટેડિંગ યુનિટ્સ બનાવી છે. આને એવી રીતે સમજી શકાય કે ચોકલેજ વેચવા માટે રિટેલ સ્ટોર્સમાં વેચાણ થાય છે. રિલાયન્સ રિટેલ ક્ષેત્રીય મિઠાઈ નિર્માતાઓને સિંગલ-સર્વ પેક વિકસિત કરવામાં પણ મદદ કરી રહ્યું છે. એટલે કે જો ગ્રાહક ઈચ્છે તો ઘાનાની ડાર્ક ચોકલેટની જગ્યા પર દેસી મેસૂર પાક અથવા લાડવાનું એક નાનું પેક ખરીદી શકે છે.

Tags: indiarelience on sweet merket
Previous Post

વડાપ્રધાન મોદીએ 20 મિનીટ સુધી કરી બાબા કેદારનાથની પૂજા-અર્ચના

Next Post

અરુણાચલમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
અરુણાચલમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ

અરુણાચલમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ

નાની ખોડિયાર મંદિર પાસે કાર અડફેટે વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા

પુત્રના લગ્નની કંકોત્રી વહેંચી ઘરે પરત ફરતા પિતાનું અકસ્માતમાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.