ભાવનગર શહેરના રંગોલી પાર્ક ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ જીવલેણ અકસ્માતમાં ત્રણના મોત થયાના અહેવાલ સાંપડ્યા રહ્યા છે. ઘટના સ્થળ ે પોલીસ તથા 108 દોડી ગઈ છે. મૃત્યુ અંગે હજુ કોઈ સત્તાવાર સમર્થન સાપડ્યું નથી પરંતુ અકસ્માત ખૂબ ગંભીર હોય મૃત્યુની પૂરી શક્યતા જોવાઈ રહી છે.