Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બોગસ બિલિંગને લઇ સ્ટેટ GST-ATSના દરોડા

અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં રૂ. 85 કરોડની કરચોરી ઝડપાઇ: ભાવનગર બોગસ બિલિંગનું એપી સેન્ટર નીકળ્યું

aaspassdaily by aaspassdaily
2022-11-15 10:37:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં વધુ એક વખત SGSTના બોગસ બિલિંગને લઇને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કૌભાંડને શોધવા ATS અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. SGSTએ રાજ્યમાં 115 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 85 કરોડની કરચોરી ઝડપાઈ છે.
ATS અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખોટી રીતે આઈટીસી મેળવવાના કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કરચોરીમાં ખૂબ મોટાપાયે દસ્તાવેજ જપ્ત કરાયા છે. અમદાવાદમાંથી 14, વડોદરામાંથી 12, સુરતમાં 9, ભાવનગરમાં 3, ગાંધીધામમાં 2 અને રાજકોટમાં 1 સહિત 41 બોગસ પેઢીઓ ઝડપાઇ છે. આ બોગસ બિલિંગના કૌભાંડમાં ભાવનગર બોગસ બિલિંગનું એપી સેન્ટર ઊભરાઇ આવ્યું છે. જોકે તમને જણાવી દઇએ કે, આ સમગ્ર કૌભાંડની કડી CAની તપાસમાંથી મળી હતી.
SGSTની પ્રાથમિક તપાસમાં મેટલ, સ્ક્રેપ, કેમિકલ્સ, ફેરસ- નોન ફેરસ મેટલ, સળિયા વગેરે કોમોડિટીમાં બોગસ પેઢીઓ બનાવીને મોટી રકમના બિલો મારફતે જંગી રકમની ખોટી રીતે ઈન પુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવા અને પાસ ઓન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બોગસ બિલિંગ મારફતે કરોડોની કરચોરી કરનારા કૌભાંડીઓ પર સાગમટે દરોડા પાડવામાં આવતા કરચોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
SGST અને ATSની 9૦ જેટલી ટીમો દ્વારા રાજ્યના મુખ્ય શહેરોમાં શનિવારે વહેલી સવારથી જ 115 પેઢીઓના 2૦5 સ્થળે તપાસ હાથ ધરાઈ હતી અને આ કૌભાંડમાં સીધી અને આડકતરી રીતે સંડોવાયેલા 91 શખ્સોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. જેમાં ભાવનગરમાંથી 12 અને અમદાવાદમાં 24 શખ્સનો સમાવેશ થાય છે.

Tags: gujaratRaidSGST - ATS
Previous Post

મુન્દ્રાના ગુંદાલા ગામની નર્મદા કેનાલમાં ડૂબી જતા એક જ પરિવારના પાંચના મોત

Next Post

સાઉથ સુપરસ્ટાર મહેશબાબુના પિતાનું 79 વર્ષની વયે નિધન

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સાઉથ સુપરસ્ટાર મહેશબાબુના પિતાનું 79 વર્ષની વયે નિધન

સાઉથ સુપરસ્ટાર મહેશબાબુના પિતાનું 79 વર્ષની વયે નિધન

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ ચૂંટણી નહીં લડવાનો કર્યો નિર્ણય

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ ચૂંટણી નહીં લડવાનો કર્યો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.