Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રોટોમેક કંપની સામે CBIએ દાખલ કર્યો કેસ : રૂ.750 કરોડનું કૌભાંડ

કંપની પર હાલ કુલ 2,919 કરોડનું દેવું છે : દસ્તાવેજો પરથી હેરાફેરીનો પર્દાફાશ

aaspassdaily by aaspassdaily
2022-11-18 10:48:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

‘લિખ્તે લખતે પ્યાર હો જાયે…’ નાનપણમાં તમે પણ ટીવી પર આ જાહેરાત જોઈ હશે અને જે પેન માટે આ જાહેરાત બનાવવામાં આવી હતી તે પેનથી લખ્યું પણ હશે. આ જાહેરાત હતી Rotomac Penની. જણાવી દઈએ કે આ પેન બનાવતી કંપની પર 750 કરોડ રૂપિયાની કથિત બેંક છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. 90ના દાયકામાં સ્થાપિત થયેલ આ રોટોમેક ગ્લોબલ પર લાગેલ એ છેતરપિંડીનો મામલો ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) સાથે સંબંધિત છે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ રોટોમેક ગ્લોબલ અને તેના ડિરેક્ટર્સ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે અને મળતા અહેવાલ મુજબ, પેન નિર્માતાએ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની સાત બેંકોના કન્સોર્ટિયમને કુલ 2,919 કરોડનું દેવું છે. જણાવી દઈએ કે દેવાની કિલ રકમમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો હિસ્સો 23 ટકા છે. આ બેંક દ્વારા સીબીઆઈને મળેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે કંપની માટે 28 જૂન, 2012ના રોજ 500 કરોડ રૂપિયાની નોન-ફંડ આધારિત ક્રેડિટ લિમિટ મંજૂર કરવામાં આવી હતી અને 30 જૂન, 2016 ના રોજ 750.54 કરોડના લેણાંમાં ડિફોલ્ટ થયા બાદ એકાઉન્ટને નોન-પર્ફોર્મિંગ એસેટ જાહેર કરવામાં આવ્યું હતું.
સીબીઆઈને કરેલ ફરિયાદમાં IOBએ જણાવ્યું હતું કે રોટોમેક ગ્લોબલની વિદેશી વ્યાપાર જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેન્કે તેને રૂ. 743.63 કરોડના 11 લેટર ઓફ ક્રેડિટ (LCs) જારી કર્યા હતા. સાથે એક રિપોર્ટ અનુસાર જાણકારી મળી છે કે બેંક દ્વારા કરવામાં આવેલા ફોરેન્સિક ઓડિટમાં દસ્તાવેજો સાથે કથિત રીતે છેડછાડ કરવામાં આવી હતી આ સિવાય ઓડિટમાં સેલ્સકોન્ટ્રાક્ટ, લેડીંગના બીલ અને સંબંધિત યાત્રાઓમાં પણ ગેરરીતિઓ મળી આવી છે. ઉપરાંત IOBનું એવું કહેવામાં આવ્યું હતું કે કુલ 92 ટકા એટલે કે રૂ. 26,143 કરોડ એક જ માલિક અને જૂથના ચાર પક્ષોને વેચવામાં આવ્યા હતા.

રોટોમેકે ઈન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આ પક્ષોનો મુખ્ય સપ્લાયર રોટોમેક ગ્રુપ છે. જ્યારે આ પક્ષો વતી ખરીદનાર બંજ ગ્રુપ હતું અને રોટોમેક ગ્રૂપને ઉત્પાદનો વેચતા મુખ્ય વિક્રેતા પણ બંજ ગ્રુપ હતું. કંપની પર આરોપ લગાવતા કહેવામાં આવ્યું હતું કે રોટોમેક ગ્લોબલે કથિત રીતે બેંક સાથે છેતરપિંડી કરી છે અને પૈસાની હેરાફેરી કરતાં કંપનીએ ખોટી રીતે રૂ. 750.54 કરોડનો નફો મેળવ્યો હતો, જે હજુ સુધી વસૂલ કરી શકાયો નથી.

Tags: CBI case against Rotomacindia
Previous Post

કોઇ તમારો કોલર પકડે તો તેના ઘરે જઇને ગોળી ન મારૂ તો મધુ શ્રીવાસ્તવ નહી,

Next Post

39 સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ ધરપકડ વોરંટ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
39 સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ ધરપકડ વોરંટ

39 સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ ધરપકડ વોરંટ

કાશ્મીરમાં આતંક ફેલાવવાની નવી રીતનો પર્દાફાશ

કાશ્મીરમાં આતંક ફેલાવવાની નવી રીતનો પર્દાફાશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.