Thursday, March 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવેથી વિદ્યાર્થીઓને લંચ બોક્સમાં વાલીઓ જંક ફૂડ અને પડીકા મોકલી શકાશે નહીં

બાળકોને તંદુરસ્ત બનાવવા અભિયાન: સ્કૂલ સંચાલકોએ નાસ્તા માટે બનાવ્યું લિસ્ટ

aaspassdaily by aaspassdaily
2022-11-23 10:45:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરની સ્કૂલોએ બાળકોને તંદુરસ્ત બનાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. સ્કૂલ સંચાલકોએ હેલ્ધી નાસ્તાનું અઠવાડિયા માટેનું લિસ્ટ વાલીઓને મોકલ્યું છે. લંચ બોક્સમાં જંક ફૂડ અને પડીકા મોકલી શકાશે નહીં
બાળકોને તંદુરસ્ત બનાવવા માટે અમદાવાદ શહેરની સ્કૂલો દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્કૂલોના સંચાલકોએ વાલીઓને મેસેજ કરીને બાળકોને લંચ બોક્સમાં દરરોજ ઘરનો નાસ્તો આપવાની સૂચના આપી છે. આ સાથે જ સ્કૂલ સંચાલકોએ અઠવાડિયાનું લિસ્ટ પણ વાલીઓને મોકલ્યું છે.
શિયાળાની શરૂઆત થતા જ સ્કૂલ સંચાલકોએ હેલ્ધી લંચ બોક્સ માટેનું એક મિશન શરૂ કર્યું છે. આ મિશનમાં અમદાવાદની ઘણી સ્કૂલો જોડાઈ છે. સંચાલકોએ ગ્રુપમાં ચર્ચા કરીને લંચ બોક્સમાં તંદુરસ્ત નાસ્તા માટેનું અભિયાન શરૂ કર્યું છે. આ માટે સ્કૂલોના સંચાલકોએ વાલીઓને મેસેજ કરીને લંચ બોક્સમાં ઘરે બનાવેલો હેલ્ધી નાસ્તો મોકલવા જણાવ્યું છે. આ સાથે જ સ્કૂલ સંચાલકો દ્વારા અઠવાડિયાનું લિસ્ટ વાલીઓને મોકલવામાં આવ્યું છે.
એક દિવસ ઘઉંની વસ્તુ, એક દિવસ ફ્રૂટ, સૂકો મેવો, કઠોળ વગેરે મોકલવાનું રહેશે. લંચ બોક્સમાં જંક ફૂડ અને પડીકા મોકલી શકાશે નહીં. નોંધનીય છે કે, હાલમાં બાળકોને પેક્ડ નાસ્તો, જંક ફૂડ ખાવાની આદત વધી રહી છે. બાળકો પીઝા, બર્ગર, ચિપ્સ જેવા ફાસ્ટ ફૂડ ખૂબ આનંદ પુર્વક ખાતા હોય છે. ICMR અનુસાર, જંક ફૂડમાં મીઠું, ખાંડ અને ચરબીનું પ્રમાણ ઘણું વધારે છે. જેના કારણે અનેક પ્રકારની બીમારીઓ થાય છે. જંક ફૂડ ખાધા પછી મેટાબોલિઝમ ખૂબ જ ધીમી ગતિએ થાય છે, જેના કારણે સ્થૂળતા વધે છે.

Tags: AhmedabadNo junk food in student lunch box
Previous Post

કાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં કરશે જંગી જાહેર સભા : ચૂંટણી પ્રચારમાં આવશે ગરમાવો

Next Post

વહેલી સવારે નાસિકમાં ભૂકંપ: અરુણાચલ પ્રદેશના બસર વિસ્તારમાં પણ આંચકા

aaspassdaily

aaspassdaily

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post
વહેલી સવારે નાસિકમાં ભૂકંપ: અરુણાચલ પ્રદેશના બસર વિસ્તારમાં પણ આંચકા

વહેલી સવારે નાસિકમાં ભૂકંપ: અરુણાચલ પ્રદેશના બસર વિસ્તારમાં પણ આંચકા

રોનાલ્ડોએ ઈંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડનો છોડ્યો સાથ

રોનાલ્ડોએ ઈંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડનો છોડ્યો સાથ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.