Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફરીથી બદલાશે નોટબંધીમાં બંધ થયેલી રૂ. 500-1000ની નોટ?

સુપ્રીમ કોર્ટ લઇ શકે છે નિર્ણય: 5 જજોની બેન્ચે સંકેત આપ્યા

aaspassdaily by aaspassdaily
2022-11-26 12:34:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં નોટબંધીની સૂચનાને પડકારતી અરજીઓ પર શુક્રવારે સંવિધાન પીઠ સમક્ષ સુનાવણી કરવામાં આવી હતી. જસ્ટિસ એસ એ નઝીરની અધ્યક્ષતાવાળી 5 જજોની બેન્ચે સંકેત આપ્યા હતા કે, જૂની ચલણી નોટો બદલવા એક વ્યવસ્થા પર વિચાર કરવામાં આવશે. જોકે અમુક ખાસ કિસ્સાઓમાં જ આ મંજૂરી આપવામાં આવશે. બંધારણીય બેન્ચે 5 ડિસેમ્બરે આ મામલાની સુનાવણી ચાલુ રાખશે.
આ અરજીઓમાં નોટબંધી 8 નવેમ્બર,2016ના નોટિફિકેશનને ગેરકાયદેસર ગણાવીને પડકારવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ વેંકટરામનીએ કહ્યું કે, કોર્ટ આ પ્રકારનો આદેશ આપી શકે નહીં. નોટબંધી બાદ નોટ બદલવાની પ્રક્રિયાને ઘણી આગળ ઘકેલવામાં આવી હતી પરંટી લોકોએ તેનો ફાયદો ઉઠાવ્યો ન હતો. તેમણે કહ્યું કે, કેટલા કિસ્સાઓમાં સરકાર નોટ બદલવા પર વિચાર કરી શકે છે.

સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી દરમ્યાન એટર્ની જનરલે નોટબંધીના જાહેરનામાનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, નકલી નોટો અને આતંકવાદને ફંડિગની સમસ્યા રોકવા માંતે ઉઠાવવામાં આવેલું આ પગલું છે. મહત્વનું છે કે, નોટબંધી રિઝર્વ બેન્ક એક્ટ, 1934ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી. કોઈ કાનૂની સમસ્યા નથી. હવે આ અરજીઑને ધ્યાનમાં લેવી એ એક શૈક્ષિણક કવાયત છે જેનો હવે કોઈ અર્થ નથી. પીઠ મુજબ અમે એક મિકેનિઝમ બનાવવા પર વિચાર કરીશું. જેમાં ખાસ કિસ્સાઓમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બદલવાના વિકલ્પો જોવા મળશે. રિઝર્વ બેન્ક 2017ના કાયદાની કલમ 4(2)(3) હેઠળ આ કામ કરી શકે છે.

અરજદારો શું કહી રહ્યા છે ?
મારી પાસે એક કરોડ રૂપિયાથી વધુની જૂની નોટો છે. કોર્ટે કહ્યું, તમે તેમને હાથમાં રાખો.
મારી જપ્ત કરેલી લખો રૂપિયાની રકમ કોર્ટમાં જમાં છે, પરંતુ નોટબંધી પછી તે નકામી બની ગઈ છે.
અમે વિદેશમાં હતા, માર્ચ પહેલા પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી. તે માર્ચના અંત સુધી ખુલ્લી હોવાનું જણાવ્યું હતું.

Tags: indiaold currency notesupreme court
Previous Post

દિલ્હીમાં ભાગીરથી પેલેસ માર્કેટમાં 150 દુકાનો રાખ, 300 કરોડનું નુકસાન

Next Post

ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી વાળું રાજ્ય બનાવીશું – ભાજપ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી વાળું રાજ્ય બનાવીશું – ભાજપ

ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી વાળું રાજ્ય બનાવીશું - ભાજપ

અખિલ ગુજરાત અંધજન ત્રીજી એકાંકી નાટ્ય સ્પર્ધા ખુલ્લી મુકાઇ

અખિલ ગુજરાત અંધજન ત્રીજી એકાંકી નાટ્ય સ્પર્ધા ખુલ્લી મુકાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.