• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

આગામી પચ્ચીસ વર્ષમાં ગુજરાતને વૈશ્વિક કક્ષાએ વિકસિત કરવા ભાજપની નેમ હોવાનું જણાવતા વડાપ્રધાન મોદી

પાલિતાણા ખાતે યોજાયેલ વિજય સંકલ્પ સંમેલનમાં વિશાળ જનમેદની ઉમટી

jatinsanghvi by jatinsanghvi
2022-11-28 18:19:42
in Uncategorized
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે ભાજપ દ્વારા આજે પાલિતાણા ખાતે યોજાયેલ વિજય સંકલ્પ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરી આગામી પચ્ચીસ વર્ષમાં ગુજરાત વૈશ્વિક કક્ષાએ વિકસિત કરવા ભાજપની નેમ હોવાની વાત કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૈનતીર્થ પાલિતાણા સાથે ગોહિલવાડ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત પૂરા ગુજરાતના ધર્મ આસ્થા સ્થાનકોમાં થયેલા વિકાસ કાર્યોમાં ભાજપ સરકારની મનોભાવનાનો ઉલ્લેખ કરી ભાજપ દ્વારા સતત શરૂ રહેલા અને થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો. તેઓએ પાલિતાણા અને ભાવનગર પંથકમાં સ્થપાયેલા ઔદ્યોગિક એકમોની વૈશ્વિક સ્થિતિનો ગૌરવભેર ઉલ્લેખ કરી આગામી પચ્ચીસ વર્ષમાં ગુજરાત વૈશ્વિક કક્ષાએ વિકસિત કરવા ભારતીય જનતા પક્ષની નેમ હોવાનું જણાવ્યું. તેઓએ રાષ્ટ્રના ઈતિહાસમાં રજવાડાના વિલીનીકરણમાં ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીના યોગદાનનું સ્મરણ કર્યું.

નરેન્દ્ર મોદીએ ખેતી, હીરા ઉદ્યોગ સાથે વિકાસના આયામોમાં ગુજરાતની સિદ્ધિને બિરદાવી વિકસિત અને સમૃદ્ધ ગુજરાત કરવા માટે વિધાનસભાની આ ચૂંટણી નિર્ણય માટેની હોઈ મતદારો પણ ભાજપ તરફી રહ્યાનો આશાવાદ વ્યક્ત કર્યો.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાત અને દેશમાં થયેલા કામોનો સહર્ષ ઉલ્લેખ કરી જ્યોતિગ્રામ, નર્મદાના નીર વગેરેની વાત કરી ભાજપ એટલે ભરોસાની સરકાર ગણાવી હતી.

Previous Post

મોરક્કોએ કર્યો બેલ્જીયમનો શિકાર: મેક્સિકોને રગદોળતું આર્જેન્ટીના

Next Post

આરોપી આફતાબ જે વાનમાં હતો તેની પર હુમલો

jatinsanghvi

jatinsanghvi

Related News

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો
Uncategorized

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો

September 12, 2026
હવે જૂના ચેક નહીં કરે કામ, મંગાવી લેજો નવી ચેકબુક
Uncategorized

હવે જૂના ચેક નહીં કરે કામ, મંગાવી લેજો નવી ચેકબુક

August 22, 2026
સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો
Uncategorized

સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો

July 13, 2026
Next Post
આફતાબ શ્રદ્ધાનું કપાયેલું માથુ ફ્રીઝમાંથી કાઢી જોતો રહેતો અને થપ્પડ પણ મારતો

આરોપી આફતાબ જે વાનમાં હતો તેની પર હુમલો

ભાવનગરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા બપોરે શાસ્ત્રીનગરથી ખારગેટ સુધીનો કરશે રોડ શો

ભાવનગરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા બપોરે શાસ્ત્રીનગરથી ખારગેટ સુધીનો કરશે રોડ શો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In