Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ એરપોર્ટ પરથી કરોડોનું સોનું ઝડપાયું

શારજહાથી આવેલા મુસાફરો પાસેથી 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી

aaspassdaily by aaspassdaily
2022-11-30 10:47:43
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ એરપોર્ટ પરથી અવારનવાર સોનાની દાણચોરી ઝડપાતી હોવાનું સામે આવે છે. ત્યારે વધુ એકવાર શારજાહથી અમદાવાદ આવેલા મુસાફરો પાસેથી 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી છે. કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટે ચેકિંગ દરમિયાન મુસાફરો પાસેથી સોનું ઝડપી પાડ્યું છે. આ ત્રણ પૈકી બે મુસાફર કમરમાં બેલ્ટની અંદર પેસ્ટ બનાવીને મોટા જથ્થામાં સોનું છુપાવીને લાવ્યા હતા. હાલ આ ત્રણેય મુસાફરોની સઘન પૂછપરછ હાથ ધરાઇ છે.
વહેલી સવારે શારજહાથી અમદાવાદ આવેલી ફ્લાઈટના ત્રણ મુસાફરો ઇમિગ્રેશન કરાવીને કન્વેયર બેલ્ટ પરથી લગેજ લઇને કસ્ટમ્સ તરફ ગયા હતા. અહીં ફરજ પર હાજર અધિકારીઓને તેમના પર શંકા જતાં તેમને અટકાવ્યા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવતા તેઓ યોગ્ય જવાબો ન આપી શકતા અધિકારીઓને તેમના પર વધુ શંકા ગઈ હતી. જે બાદ ફરજ પર હાજર અધિકારીઓ દ્વારા લગેજ તપાસવામાં આવતા તેમાંથી કંઈ મળી આવ્યું નહોતું.
જે બાદ તેમને મેટલ ડિટેક્ટરમાંથી પસાર કરતા બીપ અવાજ આવ્યો હતો. અધિકારીઓ દ્વારા તપાસ કરાતા ત્રણ પૈકી બે મુસાફરોએ કમર પર પહેરેલા બેલ્ટમાં 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી હતી. ગેરકાયદે સોનુ લાવવાની આ મોડસ ઓપરેન્ડી જોઈને કસ્ટમ્સ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ભારતીય બજારમાં આ સોનાની કિંમત રૂ. 13 કરોડ થાય છે. તેઓ આ સોનું ક્યાંથી લાવ્યા હતા અને અમદાવાદમાં કોને આપવાનું હતું? એ દિશામાં પૂછપરછ હાથ ધરી છે.

Tags: Ahmedabadairportgold zadpayu
Previous Post

UPના ફિરોઝાબાદમાં એક જ પરિવારના 6 લોકો આગમાં ભડથું

Next Post

ઇંગ્લેન્ડના ઇતિહાસમાં પહેલીવાર ખ્રિસ્તીઓની સંખ્યામાં ઘટાડો

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઇંગ્લેન્ડના ઇતિહાસમાં પહેલીવાર ખ્રિસ્તીઓની સંખ્યામાં ઘટાડો

ઇંગ્લેન્ડના ઇતિહાસમાં પહેલીવાર ખ્રિસ્તીઓની સંખ્યામાં ઘટાડો

વડોદરાના સિંધરોટ ગામમાં ડ્રગ્સની ફેકટરી પકડાઈ

વડોદરાના સિંધરોટ ગામમાં ડ્રગ્સની ફેકટરી પકડાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.