Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ક્યાંક પાવર કટ તો કેટલીય જગ્યાએ EVM ખોટકાયા

ક્યાંક શાંતિપૂર્ણ રીતે મતદાન થયુ તો ક્યાંક મતદાનની પ્રક્રિયામાં રૂકાવટ જોવા મળી

aaspassdaily by aaspassdaily
2022-12-02 10:28:29
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાનના મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં પ્રથમબક્કાનું મતદાન યોજાયુ જેમાં ક્યાંક શાંતિપૂર્ણ રીતે મતદાન થયુ તો ક્યાંક મતદાનની પ્રક્રિયામાં રૂકાવટ જોવા મળી હતી. જેમાં સુરતની ઉત્તર વિધાનસભા વિસ્તારમાં શાળામાં પાવર કટની સમસ્યાને કારણે વોટિંગની કામગીરી ઠપ્પ થઈ હતી. આ તરફ ગોંડલના દાળિયા ગામે બોગસ વોટિંગ થતુ હોવાની ફરિયાદ સામે આવી હતી. આ દરમ્યાન રીબડા જૂથના અને સામે પક્ષે જયરાજસિંહ જૂથના લોકો ઘટના સ્થળે પહોંચતા બોલાચાલી થઈ હતી જેના કારણે થોડીવાર માટે મતદાન બંધ રાખવામાં આવ્યું હતું. નવસારીના નાંધઈ ગામે પણ મતદાન મથકમાં હોબાળો થયો હતો. ભાજપ અને કોંગ્રેસના પોલિંગ એજન્ટો વચ્ચે બબાલ થતા મતદાનની પ્રક્રિયામાં મુશ્કેલી ઉભી થઈ હતી.

સુરતમાં પાવર કટથી વોટિંગ ઠપ્પ
સુરતની ઉત્તર વિધાનસભા વિસ્તારમાં વોટિંગ ઠપ્પ થયું હતું પાવર કટની સમસ્યા સર્જાતા મતદાન કરવાની કામગીરી ઠપ્પ થયું હતું. બેગમપુરાના વિરમગામી મહોલ્લાની શાળામાં પાવર કટની સમસ્યા સર્જાઈ હતી જેનાથી હોબાળો મચ્યો હતો. પાવર કટ થતા કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો કર્યો હતો કે, જાણી જોઈને પાવર કટ કરાવામાં આવ્યો છે.

પોલિંગ એજન્ટને માર માર્યાનો આરોપ
ગોંડલના જામવાડી ગામના બુથ પર કોંગ્રેસના પોલિંગ એજન્ટ પર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. કોંગ્રેસના પોલિંગ એજન્ટને કેટલાક શખ્સોએ માર માર્યા હોવાનુ સામે આવ્યું હતું જે બાબતે કોંગ્રેસના ઉમેદવારને જાણ થતાં તેઓ પોલિંગ બુથ પર પહોંચ્યા હતાં. 3 શખ્સોએ કોંગ્રેસના પોલિંગ એજન્ટને માર માર્યાનો આરોપ સગાવવામાં આવી રહ્યો છે.
મતદાન મથક પર હોબાળો
નવસારીના ગણદેવી વિધાનસભા બેઠકના મતદાન મથક પર હોબાળો મચ્યો હતો. ખેરગામ તાલુકાના નાંધઈ ગામે મતદાન મથક પર મોક પોલ મુદ્દે પ્રીસાઈડિંગ ઓફિસર જોડે કોંગ્રેસના પોલિંગ એજન્ટની બબાલ થઈ હતી. પ્રીસાઈડિંગ ઓફિસરે માત્ર 50 મોક પોલ કરવાનું કહેતા માથાકૂટ થઈ હતી. બાદમાં ભાજપ અને કોંગ્રેસના પોલિંગ એજન્ટો વચ્ચે પણ બબાલ થઈ હતી. સુરક્ષા કર્મચારીઓએ કોંગ્રેસના પોલિંગ એજન્ટોને બહાર કાઢ્યા હતાં. મતદાન મથકમાં હાજર સુરક્ષાકર્મીઓ-કોંગ્રેસના પોલિંગ એજન્ટ વચ્ચે પણ બબાલ થઈ હતી.

Tags: electionEVM problemgujaratpower cut
Previous Post

ભાવનગર જિલ્લામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 45.91% મતદાન

Next Post

દારુ, ડ્રગ્સ, હથિયારોને લઈને ખોટી વાતો ન ફેલાવો

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
દારુ, ડ્રગ્સ, હથિયારોને લઈને ખોટી વાતો ન ફેલાવો

દારુ, ડ્રગ્સ, હથિયારોને લઈને ખોટી વાતો ન ફેલાવો

સનકી આશીકે પ્રેમિકાની હત્યા બાદ લાશને જંગલમાં પેટ્રોલ નાખીને ફેંકી દીધી

સનકી આશીકે પ્રેમિકાની હત્યા બાદ લાશને જંગલમાં પેટ્રોલ નાખીને ફેંકી દીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.