Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

PM મોદીએ અમદાવાદમાં મેરાથોન રોડ શો કરી માર્યો માસ્ટરસ્ટોક

aaspassdaily by aaspassdaily
2022-12-02 10:58:17
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પીએમ મોદીએ બીજા તબક્કાના મતદાનના પ્રચાર માટે અમદાવાદમાં 54 કિલોમીટરનો મેરેથોન રોડ શો નરોડાથી ચાંદખેડામાં પૂર્ણ કર્યો હતો. સાંજે 5.15 વાગ્યે નરોડા ગામથી શરૂ થયેલો મેગા રોડ શો રાતે 9 વાગ્યે ચાંદખેડા ચાર રસ્તા ખાતે પૂર્ણ થયો હતો. આ રોડ-શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. મેગા રોડ શોમાં અંદાજે 4 કલાક સુધી વડાપ્રધાન મોદીએ હાથ હલાવીને લાખો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.


અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભામાં રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન પીએમ મોદીનું દરેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું. આગળ વધતા રોડ શોમાં એટલી ભીડ ઉમટી હતી કે લોકો મોદીને જોવા માટે રોડ પર આવી ગયા હતા. લોકોનો જનસેલાબ ઉમટી પડ્યો હતો. લોકો મોદીની ગાડીની આગળ આવી ગયા હતા. એસપીજી કમાન્ડોએ લોકોને દૂર કરવાની ફરજ પડી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પાટીદારનો ગઢ ગણાતા ઘાટલોડિયા વિધાનસભામાં પહોંચ્યો હતો. પલ્લવ ચાર રસ્તાથી તેઓ પ્રભાત ચોકથી કાફલો પાટીદાર ચોક પહોંચ્યા હતો. ત્યાંથી આગળ વધી કાફલો અખબારનગર બ્રિજ પહોંચ્યો હતો. વડાપ્રધાન મોદીનો કાફલો સાબરમતી પહોંચ્યો હતો. સાબરમતી પાવર હાઉસ થઈને પીએમ મોદીનો કાફલો સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાંથી આગળ વધી વડાપ્રધાનનો કાફલો સાબરમતીથી ચાંદખેડા તરફ આગળ વધ્યો હતો. PMનો કાફલો વિસત ખાતે પહોંચ્યો હતો. વિસત સર્કલથી આગળ વધી મોદીનો કાફલો IOC રોડ ચાંદખેડા પહોંચ્યો હતો.

Tags: AhmedabadModi road show
Previous Post

દેશની પ્રાઇવેટ બેન્કોએ લોનના દરમાં વધારો કર્યો

Next Post

આંકડાની માયાજાળ: મતદાન ઘટ્યું છતાં કેમ પડ્યા વધારે મત? ભાજપને થશે લાભ!

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
આંકડાની માયાજાળ: મતદાન ઘટ્યું છતાં કેમ પડ્યા વધારે મત? ભાજપને થશે લાભ!

આંકડાની માયાજાળ: મતદાન ઘટ્યું છતાં કેમ પડ્યા વધારે મત? ભાજપને થશે લાભ!

આંકડાની માયાજાળ: મતદાન ઘટ્યું છતાં કેમ પડ્યા વધારે મત? ભાજપને થશે લાભ!

ત્રણ ગામે સંપૂર્ણ મતદાનનો બહિષ્કાર કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.