Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ કેલિફોર્નિયામાં ઝડપાયો

લૉરેન્સ બિશ્નોઈ સાથે રચ્યું હતું કતલનું કાવતરું

aaspassdaily by aaspassdaily
2022-12-02 11:11:05
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની સરાજાહેર હત્યાનું સમગ્ર કાવતરું તૈયાર કરનાર વિદેશમાંથી પકડાયો છે. કેલિફોર્નિયામાં કુખ્યાત ગોલ્ડી બરાડની ધરપકડ કરવામાં આવી છે. સિંગરની હત્યા બાદથી જ તેના ફેન્સ તથા પરિવાર તરફથી સરકાર અને પોલીસ તંત્ર પર કાર્યવાહી મામલે સતત દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. નોંધનીય છે કે આ જ ગોલ્ડીએ હત્યાની જવાબદારી સામેથી જ પોતાના માથે લીધી હતી.
પંજાબમાં જ્યારે સિદ્ધુ કોઈ કામથી ગાડી લઈને જઈ રહ્યો હતો ત્યારે 29 મેના રોજ સરાજાહેર ધાડાધડ ગોળીઓ વરસાવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી અને સિદ્ધુએ ઘટનાસ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો. સમગ્ર કાવતરું આ બરાડે લોરેન્સ બિશનોઈ સાથે મળીને રચ્યું હતું, પોલીસે આ કેસમાં 34 લોકોને આરોપી બનાવ્યા છે.
ગોલ્ડી ઉર્ફે સતિન્દરજીત સિંહ પહેલેથી જ લૉરેન્સ ગેંગની નજીકનો માનવામાં આવે છે. ગયા વર્ષે કોંગ્રેસના એક યુવાનેતાની હત્યા મામલે તેની સામે વોરંટ જાહેર થયું હતું, જે બાદ તે કેનેડા ભાગી ગયો હતો. 16 વધુ કેસમાં તેની શોધખોળ ચાલુ હતી. થોડા દિવસ પહેલા જ ઈન્ટરપોલ દ્વારા તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવ્યું હતું. આ જ કેસમાં તિહાડ જેલમાં બંધ લૉરેન્સ બિશનોઈની પણ સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. લૉરેન્સ અને બરાડ બંને કૉલેજમાં એક સાથે મિત્ર હતા.

Tags: goldi barad arrest in canadaindia
Previous Post

89 બેઠકના ઉમેદવારોનું ભાવી EVM માં સીલ

Next Post

IPL 2023ની મીની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં : 991 ખેલાડી હશે કતારમાં!

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
IPL 2023ની મીની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં : 991 ખેલાડી હશે કતારમાં!

IPL 2023ની મીની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં : 991 ખેલાડી હશે કતારમાં!

સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે: શિવરાજસિંહ

સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે: શિવરાજસિંહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.