Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઈંગ્લીશ દારૂની નાનીમોટી ૫૬ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

aaspassdaily by aaspassdaily
2022-12-17 13:31:21
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના ગીતાંજલી કોમ્પ્લેક્સ સામે રોડ ઉપરથી એલ.સી.બી.એ ઇંગલિશ દારૂની નાની મોટી ૫૬ બોટલ સાથે બે શખ્સને ઝડપી લઈ નીલમબાગ પોલીસને હવાલે કર્યા હતા.
એલસીબી પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે ભાવનગરના ગીતાંજલી કોમ્પલેક્ષ સામે રોડ ઉપરથી ગૌરવ કમલેશ ભાઈ સુંધાણી રહે. યોગેશ્વરનગર, ભરતનગર અને ધીરજ પ્રકાશભાઈ રાજાણી રહે. રસાલા કેમ્પવાળાને ઈંગ્લીશ દારૂની નાની મોટી ૫૬ બોટલ કિં. રૂ.૧૨,૬૫૫ સાથે ઝડપી લીધા હતા.


એલ.સી.બી.એ ઈંગ્લીશ દારૂ,બે નંગ મોબાઈલ મળી કુલ રૂ.૨૭,૬૬૫ નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી અર્થે બન્ને ઇસમોને નિલમબાગ પોલીસને હવાલે કર્યા હતા.

 

Tags: bhavnagarDaru sathe be zadpaya
Previous Post

મહુવામાં રમકડાં વેચવા આવેલ પરપ્રાંતીય આધેડનું એસ.ટી.બસ અડફેટે મોત

Next Post

કોબડી ટોલનાકા પર ભારે અવ્યવસ્થા, ફાસ્ટટેગવાળા વાહનોને પણ વ્યતિત થતો સમય

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ચીમકી : કોબડીના ટોલ ટેકસ પ્રશ્ને આવતીકાલે લોકો રોડ પર ઉતરશે

કોબડી ટોલનાકા પર ભારે અવ્યવસ્થા, ફાસ્ટટેગવાળા વાહનોને પણ વ્યતિત થતો સમય

ગુજરાત વિજય: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા બાદ હવે પાટીલ આપશે ડિનર

ગુજરાત વિજય: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા બાદ હવે પાટીલ આપશે ડિનર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.