Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદમાં થશે : આયોજન સંદર્ભે મળેલી બેઠક

જિલ્લા કલેક્ટર બી.એ. શાહનાં અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં વિવિધ સમિતિની કરાયેલી રચના

aaspassdaily by aaspassdaily
2022-12-21 13:49:39
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આગામી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદમાં થવા જઇ રહી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આ ભવ્ય કાર્યક્રમનું સુચારૂં આયોજન કરવા માટે જિલ્લા કલેક્ટર બી.એ.શાહનાં અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીનાં કોન્ફરન્સ હોલમાં સંકલન સમિતિનાં તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યકક્ષાનાં કાર્યક્રમની ઉજવણી અન્વયે વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી. સતત વિકાસની હરણફાળ ભરતું ગુજરાત રાજ્ય આ વર્ષે બોટાદ જિલ્લામાં ખુબ જ ઉત્સાહ અને ઉમંગ પૂર્વક પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે તમામ વિભાગોને એકજૂથ થઇ એક ટીમ તરીકે કામગીરી કરવા ઉપસ્થિત સૌ અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથોસાથ તમામ કામગીરી આયોજનપૂર્વક અને નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા સહિત તમામ વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બોટાદ શહેરમાં ૨૬મી જાન્યુઆરીનાં રોજ પ્રજાસત્તાક પર્વનો રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ તેમજ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એટહોમ કાર્યક્રમ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી તંત્ર દ્વારા પૂરજાેશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

Tags: Botadprajasttak din ujavani miting
Previous Post

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ૧૧૩માં સ્થાપના દિન નિમિત્તે યોજાશે દક્ષિણોત્સવ

Next Post

બહાર કરતાં આંતર વિશ્વ વિરાટ છે, એકવાર સમજાય તો શાશ્વત શાંતિ મળી શકે

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
બહાર કરતાં આંતર વિશ્વ વિરાટ છે, એકવાર સમજાય તો શાશ્વત શાંતિ મળી શકે

બહાર કરતાં આંતર વિશ્વ વિરાટ છે, એકવાર સમજાય તો શાશ્વત શાંતિ મળી શકે

અમે ઇચ્છીએ કે બંને તરફથી યુદ્ધ ખતમ થાય- ઝેલેન્સ્કી

અમે ઇચ્છીએ કે બંને તરફથી યુદ્ધ ખતમ થાય- ઝેલેન્સ્કી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.