Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોચીમાં કાલે IPL નું મિનિ ઑક્શન

10 ટીમ 154.50 કરોડના ખર્ચે 405માંથી 87 ખેલાડી ખરીદશે

aaspassdaily by aaspassdaily
2022-12-22 11:34:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આઈપીએલ-2023 માટે આવતીકાલે કોચીમાં બપોરે 12:30 વાગ્યાથી મિનિ ઑક્શન (નાની હરાજી) થશે. આ હરાજીમાં આઈપીએલ રમનારી 10 ટીમ 154.50 કરોડ રૂપિયાના ખર્ચે 405માંથી 87 ખેલાડીઓની ખરીદી કરશે. આ માટે દરેક ટીમે કમર કસી લીધી છે અને હરાજીમાં સામેલ ખેલાડીઓને ગમે તેટલી કિંમત ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કરવાની રણનીતિ પણ બનાવી લીધી છે. હરાજીમાં ઈંગ્લેન્ડના સ્ટાર ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ અને સૈમ કુરેન પણ છે જેના ઉપર ટીમો દિલ ખોલીને પૈસા વરસાવી શકે છે.
આ વખતે હરાજીમાં સૌથી વધુ રકમ લઈને સનરાઈઝર્સ હૈદરાબાદ ઉતરશે. આ ઉપરાંત પંજાબ કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટસ, મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ ચાર ટીમો એવી છે જેની પાસે 20 કરોડથી વધુની રકમ છે. જ્યારે ફાફ ડુપ્લેસીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ બે એવી ટીમ છે જે હરાજીમાં અત્યંત કંજૂસાઈ કરતી જોવા મળશે કેમ કે 10માંથી આ બે ટીમોના પર્સમાં 10 કરોડ રૂપિયાથી ઓછી રકમ પડેલી છે.
દસેય ફ્રેન્ચાઈઝી પાસે આમ તો પર્સમાં કુલ 206 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે પરંતુ નિયમ પ્રમાણે તેઓ કુલ બજેટની 75% રકમ જ ખેલાડીઓની ખરીદી પાછળ ખર્ચ કરી શકે છે. તેનાથી વધુ રકમ ખર્ચ કરવાની તેમને પરવાનગી હોતી નથી. પાછલા વર્ષોના વિપરિત આઈપીએલ-2023ની હરાજીમાં રાઈટ ટુ મેચ (આરટીએમ) કાર્ડનો વિકલ્પ નહીં થાય. દરેક ફ્રેન્ચાઈઝી સ્કવોડમાં ઓછામાં ઓછા 18 ખેલાડી અને મહત્તમ 25 ખેલાડી સામેલ થશે.

Tags: indiaIPL Mini Auction tomorrowkochchi
Previous Post

સહમતિથી શારીરિક સંબંધ બાંધવા માટેની વય મર્યાદા ઘટાડવાનો કોઈ વિચાર નથી : કેન્દ્ર

Next Post

હવે પાપડ અને ભૂંગળા પર પણ 18 ટકા GST

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
હવે પાપડ અને ભૂંગળા પર પણ 18 ટકા GST

હવે પાપડ અને ભૂંગળા પર પણ 18 ટકા GST

મોદીએ બોલાવી હાઈલેવલ મીટિંગ, કોરોના મુદ્દે લેવાઈ શકે મોટો નિર્ણય

મોદીએ બોલાવી હાઈલેવલ મીટિંગ, કોરોના મુદ્દે લેવાઈ શકે મોટો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.