Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શાળામાં આપવામાં આવશે 9 થી 14 વર્ષની વિધાર્થીનીઓને HPV રસી

કેન્દ્રએ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જાણ કરી: સર્વાઇકલ કેન્સરને રોકવા માટે સ્વદેશી રસી આવતા વર્ષે એપ્રિલ-મે સુધીમાં ઉપલબ્ધ થશે

aaspassdaily by aaspassdaily
2022-12-22 12:09:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે જેને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે તેના પર નિયંત્રણ માટે અગમચેતી પગલાં લઇ રહી છે. કેન્દ્ર સરકાર હવે શાળાઓમાં 9થી 14 વર્ષની વિધાર્થીનીઓને સર્વાઇકલ કેન્સરની રસી ઉપલબ્ધ કરાવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રએ આ અંગે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જાણ કરી છે. દરેક જિલ્લાને ધોરણ 5 થી 10 માં પ્રવેશ મેળવનાર છોકરીઓની સંખ્યાની ગણતરી કરવાનું શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. સર્વાઇકલ કેન્સરને રોકવા માટે સ્વદેશી રીતે વિકસિત HPV રસી આવતા વર્ષે એપ્રિલ-મે સુધીમાં ઉપલબ્ધ થશે.
ભારતમાં 15 થી 44 વર્ષની વયની સ્ત્રીઓમાં તે બીજું સૌથી સામાન્ય કેન્સર છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન (NCBI) ના રિપોર્ટ અનુસાર, ભારતમાં દર 53 માંથી એક મહિલાને સર્વાઇકલ કેન્સર છે.
કેન્દ્ર સરકારે રસીકરણ માટે શાળાઓમાં HPV રસીકરણ કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શાળાઓમાં વાલીઓ અને શિક્ષકો સાથે બેઠકો દ્વારા વાલીઓમાં જાગૃતિ લાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ માટે સરકારી અને ખાનગી શાળા મેનેજમેન્ટ બોર્ડ સાથે સંકલન સાધવા માટે કહેવામાં આવ્યું છે.
શાળા શિક્ષણ અને સાક્ષરતા મંત્રાલયના સચિવ સંજય કુમાર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે એચટીને જણાવ્યું હતું કે સર્વાઇકલ કેન્સર એ રોકી શકાય તેવી અને સાધ્ય બીમારી છે. તે ફાયદાકારક રહેશે કે રોગને વહેલાસર શોધી શકાય અને અસરકારક રીતે સારવાર કરી શકાય. કેન્સર જાગૃતિ અંગે શાળાઓમાં હેલ્થ ટોકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પટનાની આરપીએસ પબ્લિક ગર્લ્સ સ્કૂલમાં કેન્સરથી બચવા અંગે જાગૃતિ લાવવા માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના તમામ શિક્ષકો અને ધોરણ 12 સુધીની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

Tags: HPV veccination in schoolindia
Previous Post

વડોદરામાં હોસ્પિટલ બેડ-ઓક્સિજન પ્લાન્ટ તૈયાર

Next Post

રાજકોટમાં આવેલી વિદેશી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
રાજકોટમાં આવેલી વિદેશી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

રાજકોટમાં આવેલી વિદેશી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

બોટાદનું રાણપુર સજ્જડ બંધ

બોટાદનું રાણપુર સજ્જડ બંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.