વિશ્વની પહેલી ઈન્ટ્રાનેઝવ-કોવિડ-૧૯ વેક્સિનનું હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. નાક-દ્વારા અપાઈ શકે તેવી આ વેક્સિન ઈન્કોવેક (બીબીવી-૫૪) નસ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા નવેમ્બર ર૮ના દિવસે મંજૂરી અપાઈ ગઈ છે.
તે વેક્સિન શુક્રવારથી પ્રાપ્ય પણ, બની ગઈ છે. જો કે આ વેક્સિન ૧૮ વર્ષથી ઉમરની વયનાઓને આપી શકાશે.તેની પણ સ્પષ્ટતા-મંજૂરી સાથે કરવામાં આવી છે. બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગી બની શકે તેવી આ રસી છે. તેનો ઉપયોગ ૧૮ વર્ષથી વધુ વયની વ્યક્તિઓનો તેનો ઉપયોગ માત્ર ઈમર્જન્સીમાં જ કરી શકાશે. તેવી પણ સ્પષ્ટતા અપાઈ છે.
આ વેક્સિનથી ફેઝ ? ફેઝ ર અને ફેઝ-૩ તેમ ત્રણ વખત ક્લિનિકલ ટ્રાયલ પણ થઈ ચૂકી છે. વેક્સિન નાકમાં નાખવામાં ટીંપા તરીકે અપાઈ શકે તેમ છે. તેટલું જ નહી પરંતુ મધ્યમ વર્ગને દ્રષ્ટિમાં રાઅી તેને ફોસ્ટ-ઈફેક્ટિવ પણ રાખવામાં આવી. છે. આ વેક્સિન વૉશિંગ્ટન યુનિવર્સિટી સેન્ટ બૂઈના સહકારમાં બાયોટેક કંપનીએ બનાવી છે. તેમ કંપનીનાં નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.