Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોરોના સામે સરકારને 2 કરોડ કોવિશીલ્ડ ડોઝ નિ:શુલ્ક આપશે સિરમ

નવી સંભવત: લહેર સામે બૂસ્ટર ડોઝની તૈયારીમાં સિરમે યોગદાન આપ્યું

aaspassdaily by aaspassdaily
2022-12-29 16:25:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં કોવિડના વધતા જતા સંકટ વચ્ચે હવે ફરી એક વખત બુલ્ટર ડોઝ માટેની પ્રક્રિયા શરુ થઇ છે તેમાં દેશને કોવિડ સામે સુરક્ષા આપવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર પૂના સ્થિત સિરમ ઇન્સ્ટીટયુટ સરકારને બુસ્ટર ડોઝ માટે 2 કરોડ કોવિશીલ્ડ વેક્સિન ડોઝ નિ:શુલ્ક પૂરા પાડશે. સિરમ ઇન્સ્ટીટયુટ દ્વારા સરકારને આ ઓફર કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયને એક પત્ર લખી સિરમ ઇન્સ્ટીટયુટના ડીરેક્ટર પ્રકાશકુમાર સિંહે જણાવ્યું હતું કે આ 2 કરોડ ડોઝ રાષ્ટ્રીય ટીકાકરણ કાર્યક્રમ માટે સરકારને પૂરા પાડવામાં આવશે. અગાઉ પણ સિરમ ઇન્સ્ટીટયુટ દ્વારા રાષ્ટ્રીય ટીકાકરણ કાર્યક્રમમાં રૂા. 170 કરોડથી વધુની કોવિડ વેક્સિન આપવામાંઆવી હતી જ્યારે આ 2 કરોડ ડોઝની કિંમત અંદાજે રૂા. 410 કરોડ થશે.
ભારતમાં કોવિડની સ્થિતિ હજુ સામાન્ય છે અને સંભવત: દેશ હેમખેમ પસાર થઇ જશે તેમ છતાં પણ સરકાર દ્વારા હવે બુસ્ટર ડોઝ માટે તૈયારી શરુ કરવામાં આવી છે અને તબક્કાવાર રાજ્યોને કોવિશીલ્ડ ઉપરાંત અન્ય વેક્સિન પણ પૂરી પાડવામાં આવશે જે વચ્ચે સિરમ ઇન્સ્ટીટયુટની આ પહેલ સરકાર માટે રાહત બની રહેશે.

Tags: 2 crore covidhield dose feePuneserum
Previous Post

મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકાની રોકા સેરેમનીનો પહેલો ફોટો થયો વાયરલ

Next Post

ચીન સહિત છ દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે RT-PCR ફરજીયાત

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ચીન સહિત છ દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે RT-PCR ફરજીયાત

ચીન સહિત છ દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે RT-PCR ફરજીયાત

મિમિક્રી દ્વારા લોકોના હદયમાં સ્થાન મેળવતો નાનકડો બિલ્વમ વ્યાસ

મિમિક્રી દ્વારા લોકોના હદયમાં સ્થાન મેળવતો નાનકડો બિલ્વમ વ્યાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.