ઈÂન્ડયન રેડક્રોસ સોસાયટી ભાવનગરને રેડક્રોસ હેડક્વાર્ટર દ્વારા બ્લડબેન્ક માટે આધુનિક સુવિધાઓ સહિતનું સ્ટોરેજ રેફ્રિજરેટર યુનિટ તથા બ્લડ ક્લેશન મોનીટર અને સિલર મશીન જેવા સાધનો આપવામા આવતા જેનું લોકાર્પણ તેમજ ઉત્તમ.એન.ભુતા-રેડક્રોસ બ્લડ સેન્ટર (બ્લડ બેન્ક) ના નવા પ્રચાર સાહિત્યનું લોકાર્પણ અને હિમોફિલિયાના દર્દીને ફેક્ટર આપવાનો તેમજ જરૂરીયાતમંદ પરિવારને જેનબરકટ ફાર્મા કંપનીના સહકારથી જરૂરિયાતમંદ પરિવારને ધાબળાનું વિતરણ રેડક્રોસ ભવન, દિવનપરા રોડ, ભાવનગર ખાતે કરવામાં આવેલ જેમાં મેયર કીર્તિબેન દાણીધારીયા તથા દાતા પરિવારના દિલીપભાઈ ભુતા, જયેશભાઇ તન્ના, જીજ્ઞેશભાઈ તેમજ અન્ય આગેવાનોની ઉપÂસ્થતિમાં સમારોહ યોજાયેલ જેમાં રેડક્રોસના હોદેદારો ઉપÂસ્થત રહ્યા હતા અને તેમણે રેડક્રોસની સેવાઓની માહિતી ઉપÂસ્થત મહેમાનોને આપી હતી.