Tuesday, March 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નવસારીમાં ગોઝારો અકસ્માત: બસ સાથે ટક્કર થતા ઘટનાસ્થળે જ 9નાં કરૂણ મોત

30 લોકોને ગંભીર ઇજા : કાર ડિવાઇડર કૂદાવીને રોંગ સાઇડ જતી રહી

aaspassdaily by aaspassdaily
2022-12-31 10:51:02
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નવસારીના વેસમા ગામ નજીક ખાનગી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં સવાર 8 લોકો તથા બસમાં સવાર એક વ્યક્તિ એમ કુલ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ સાથે 30 લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે. જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલાં લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તો સામાન્ય ઈજા પામનાર લોકોને વલસાડ ખસેડવામાં આવ્યા છે. આ બસ અમદાવાદથી મુંબઈ જઇ રહી હતી.


અકસ્માતની આ ઘટનામાં અકસ્માત બાદ બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા ડ્રાઈવરને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેથી ડ્રાઇવરની હોસ્પિટલમાં સારવાર શરૂ છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ખાનગી બસ અમદાવાદથી શતાબ્દી મહોત્સવ જોઇને વલસાડ પરત આવી રહી હતી. જ્યારે ફોર્ચ્યુનર કાર વલસાડ થઇને ભરૂચ જઇ રહી હતી. ત્યારે એકાએક આ કાર ડિવાઇડર કૂદાવીને રોંગ સાઇડ જતી રહી હતી. જ્યાં તે કાર અચાનક બસ સાથે ધડાકાભેર અથડાઇ. અને બાદ કારમાં સવાર તમામે તમામના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે. આ તમામ લોકો ભરૂચની ફાર્મા કંપનીમાં કામ કરતા હતા. જ્યારે બસમાં સવાર તમામ મુસાફરો વલસાડનાં છે.

Tags: 9 deathcar bus accidentNavsari
Previous Post

રોનાલ્ડો બન્યો ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

Next Post

શતાબ્દી મહોત્સવ: એકસાથે 1800 લોકો જોઇ શકે છે ‘તૂટે હૃદય તૂટે ઘર’ શો

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતમાં બાવળા નજીક ફૂડ પાર્ક બનાવશે UAE
તાજા સમાચાર

ભારતે યુએઈ પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી

March 2, 2026
ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર: મોદી
તાજા સમાચાર

વડાપ્રધાન મોદીએ મધ્યપૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે નિર્દેશો આપ્યા : CCSની તાકીદની બેઠક

March 2, 2026
અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હુમલો, 15 લોકોના મોત, ગભરાયું તાલિબાન
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનનો પાકિસ્તાનના લશ્કરી થાણા ઉપર હુમલો

March 2, 2026
Next Post
શતાબ્દી મહોત્સવ: એકસાથે 1800 લોકો જોઇ શકે છે ‘તૂટે હૃદય તૂટે ઘર’ શો

શતાબ્દી મહોત્સવ: એકસાથે 1800 લોકો જોઇ શકે છે 'તૂટે હૃદય તૂટે ઘર' શો

પ્યાસીઓની આબુ-દીવ-ગોવા ભણી જબરદસ્ત દોટ…!

પ્યાસીઓની આબુ-દીવ-ગોવા ભણી જબરદસ્ત દોટ...!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.