Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાની કંપની ભારતમાં ‘ડ્રોન’ વિમાનો બનાવશે

GA- ASI ભારત- ફોર્જની સાથે મળી માનવ રહિત આ વિમાનો બનાવતા અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે

aaspassdaily by aaspassdaily
2023-01-05 11:13:26
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાની જનરલ એટમિક્સ કંપનીની પેટા કંપની ‘જનરલ એટમિક્સ એરોનેટિક સીસ્ટીમ ઇન્ડસ્ટ્રીઝ’ (GA- ASI ) સાથે, ભારતની ‘ભારત ફોર્જ લિમિટેડે ભાગીદારી સાધી છે અને બંને કંપનીઓએ સાથે મળી મોટા ભારતીય ડ્રોન વિમાનો ભારતમાં જ બનાવવા કરારો કર્યા છે.’
આ જીએ-એએસઆઇ કંપનીનું મુખ્ય મથક અમેરિકાના સાન-ડીગોમાં આવેલું છે તે ભારતમાં જ ભારત ફોર્જની સાથે મળી મોટા કદના ડ્રોન વિમાનો બનાવવાની છે. આ કંપનીની માતૃ કંપની જનરલ એટમિક્સ ગ્લોબલ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટીવ વિવેક બાલે કહ્યું હતું કે, જીએ- એએસઆઇ ભારત ફોર્જ સાથે ઉત્પાદન કરવા આતુર છે. તેઓ કહે છે કે ભારત ફોર્જને અતિ સૂક્ષ્‍મ પ્રકારની સલામતી માટેના ઉપયોગી સ્પેર-પાર્ટસ બનાવવાનો પચાસ વર્ષનો અનુભવ છે તેથી તે અમેરિકાની જીએ એએશઆઇને ડ્રોન વીમાનોની સંરચના તે માટે જરૂરી ઇજનેરી ક્ષમતા, ઉત્પાદન પછી અનિવાર્ય બની રહેલી પરીક્ષણ માટેની ક્ષમતા તેમજ પરીક્ષણ પછી તેની યોગ્યતા સિદ્ધ કરવા માટેની વ્યવસ્થા તે બધું જ ભારત ફોર્જ ધરાવે છે.
ફોર્જિંગ- ક્ષેત્રે તો તે દુનિયાભરમાં જાણીતી થઈ ગઈ છે, તેના એરો-સ્પેસ વિભાગે અમોને તે કંપની સાથે કામ કરવા પ્રોત્સાહિત કર્યા છે. આ કંપની આગામી પેઢીના ‘મોસ્ટ એડવાન્સ્ડ અનમેન્ડ એરિયલ વ્હિકલ’ બનાવનારી છે. ભારત ફોર્જના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બાબા કલ્યાણીએ કહ્યું હતું કે, એરો-સ્પેસ તે હાઇ-ટેક્નોલોજીકલ ઇન્ટેન્સીવ ડોમેઇન (ઉચ્ચ કક્ષાની ટેક્નોલોજી ક્ષેત્રમાં) આવે છે. તે માટે ઉત્પાદન- પ્રતિબદ્ધતા, વિશ્વસનીયતા અને ‘શૂન્ય-ક્ષતિ’ અનિવાર્ય છે.

Tags: Dron production in indiaUS
Previous Post

બેંગલુરુ રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિકના ડ્રમમાંથી મળી યુવતીની લાશ !

Next Post

આગામી પાંચ દવસ સુધી ઠંડા પવનો ફુંકાશે

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આગામી પાંચ દવસ સુધી ઠંડા પવનો ફુંકાશે

આગામી પાંચ દવસ સુધી ઠંડા પવનો ફુંકાશે

અક્ષયે યોગીને ફિલ્મ રામ સેતુ જોવા માટે કરી વિનંતી

અક્ષયે યોગીને ફિલ્મ રામ સેતુ જોવા માટે કરી વિનંતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.