Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

શીત પ્રકોપ: ઉત્તર ભારતમાં તાપમાનનો પારો 2.2 ડિગ્રીથી નીચે

ગાઢ ધુમ્મસની ચાદર: શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.2 ડિગ્રી

aaspassdaily by aaspassdaily
2023-01-06 10:45:41
in Uncategorized
Share on FacebookShare on Twitter

દેશની રાજધાની દિલ્હીમાં ઠંડી પડી રહી છે . હિમાલયમાંથી બર્ફીલા પવનો રાજધાની સહિત મેદાની વિસ્તારોમાં ત્રાટકી રહ્યા છે જેના કારણે કડકડતી ઠંડીએ જોર પકડ્યું છે. દિલ્હી, પંજાબ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. ઉત્તર ભારતના ઘણા ભાગોમાં શીત લહેર સ્થિતિ ચાલુ રહી હતી, જ્યારે ગાઢ ધુમ્મસને કારણે રેલ કામગીરીને અસર થઈ હતી. દિલ્હીમાં તીવ્ર ઠંડીના મોજાને કારણે મોસમની સૌથી ઠંડી સવાર નોંધાઈ હતી. અહીં તાપમાનનો પારો ત્રણ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો હતો. છેલ્લા બે વર્ષમાં જાન્યુઆરીમાં દિલ્હીમાં નોંધાયેલું આ સૌથી ઓછું તાપમાન પણ છે.
શુક્રવારે દિલ્હીના આયાનગર સ્ટેશન પર 2.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે અગાઉના દિવસે સફદરજંગમાં 2.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું હતું.
જમ્મુ અને કાશ્મીરમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જ્યાં રાજધાની શ્રીનગરમાં બુધવારની રાત સિઝનની સૌથી ઠંડી રાત તરીકે ઉભરી આવી હતી. આ દરમિયાન, પારો માઈનસ 6.4 ડિગ્રી સેલ્સિયસ પર ગયો, જે છેલ્લા પાંચ વર્ષમાં શ્રીનગરમાં જાન્યુઆરી મહિનામાં નોંધાયેલું બીજું સૌથી ઓછું તાપમાન છે.

Tags: coldNorth india
Previous Post

અભ્યાસ છુટી ગયો હોય તેવા વિદ્યાર્થીઓ માટે ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સીટીના દ્વાર ખુલ્લા

Next Post

સમ્મેદ શિખર નહીં બને પર્યટન ક્ષેત્ર, જૈન આંદોલન થયું સમાપ્ત

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ
Uncategorized

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ

June 30, 2025
અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ
Uncategorized

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ

June 19, 2025
ગાઝામાં હમાસના ઠેકાણાઓનો ખાત્મો, 80ના મોત
Uncategorized

ગાઝામાં હમાસના ઠેકાણાઓનો ખાત્મો, 80ના મોત

May 16, 2025
Next Post
સમ્મેદ શિખર નહીં બને પર્યટન ક્ષેત્ર, જૈન આંદોલન થયું સમાપ્ત

સમ્મેદ શિખર નહીં બને પર્યટન ક્ષેત્ર, જૈન આંદોલન થયું સમાપ્ત

કેન્દ્ર સરકારે TRF સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે TRF સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.