Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મેડિસીન હાઉસ – ડ્રગ્સ બેન્ક : જરૂરિયાતમંદ દર્દીઓ માટે મફત દવા મેળવવાનું ઠેકાણું

jatinsanghvi by jatinsanghvi
2023-01-09 11:12:32
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં છેલ્લા 17 વર્ષથી કાર્યરત મેડિસીન હાઉસ – ડ્રગ્સ બેન્ક જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉજળી આશા છે. દરરોજ સાંજે 5.30થી 8.30 દરમિયાન નિશુલ્ક દવાનું વિતરણ થઈ રહ્યું છે. ડ્રગ્સ બેન્ક હવે મેઘાણી સર્કલથી ઘોઘા સર્કલના રસ્તે, આર્યમાન કોમ્પલેક્ષ ખાતે નવા સરનામે કાર્યરત થઈ છે. સમગ્ર ગુજરાતમાં શહેર કક્ષાએ શરૂ થયેલ પ્રથમ એવી આ સંસ્થામાં ડોકટરની લખેલી પ્રિસ્કીપશનના આધારે હાજર હોય તે દવા વિનામૂલ્યે આપવામાં આવે છે. સુખી સંપન્ન લોકોના અનુદાન તેમજ વધેલી દવાઓનું નાગરિકો દ્વારા થતા અનુદાનથી આ સંસ્થા ધમધમી રહી છે. ગરીબ દર્દીઓને લાભ લેવા અનુરોધ કરાયો છે.

Tags: BhavngarDrugs bankmadicine
Previous Post

જોશીમઠને બચાવવા તાબડતોબ કાર્યવાહી

Next Post

દીવાની વિવાદના મામલામાં ન લાગુ થઈ શકે SC/ST એકટ: સુપ્રીમ કોર્ટ

jatinsanghvi

jatinsanghvi

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
દલિત ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને અનુસૂચિત જાતિમાંથી શા માટે બાકાત રાખવામાં આવ્યા?

દીવાની વિવાદના મામલામાં ન લાગુ થઈ શકે SC/ST એકટ: સુપ્રીમ કોર્ટ

યુપીમાં ખાનગી બસ એક્સપ્રેસ-વે પરથી પડી, 3ના મૃત્યુ,

યુપીમાં ખાનગી બસ એક્સપ્રેસ-વે પરથી પડી, 3ના મૃત્યુ,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.