Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવા પંથકમાં ઘરફોડ ચોરી કરનાર તસ્કર ત્રિપુટીની ધરપકડ

મહુવા પોલીસે રીઢા તસ્કરો પાસેથી રૂ.૭ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો : તસ્કરો અગાઉ ચોરી અને હનીટ્રેપના ગુનામાં પણ સંડોવાયેલા હોવાનું ખુલ્યું

aaspassdaily by aaspassdaily
2023-01-12 14:05:14
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરતા ત્રણ રીઢા તસ્કરોને મહુવા પોલીસે ઝડપી લઇ ચોરી કરેલ રૂ. ૭ લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ તસ્કર ત્રિપુટી અગાઉ ઘરફોડ ચોરી તેમજ હનીટ્રેપના ગુનામાં પણ સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્લું હતું.
મહુવા પોલીસ કાફલો મહુવા શહેરના વીટીનગર રોડ, મંગલમૂર્તિ સ્કૂલ તરફ જવાના રસ્તા ઉપર વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન મોટરસાયકલ ઉપર ત્રણ સવારીમાં આવી રહેલા દર્શન દિનેશભાઈ ગોસ્વામી રહે. મહુવા, રવિ ભુપતભાઈ પરમાર રહે. સરદાર નગર, મહુવા અને મહેશ જીતુભાઈ બારૈયા રહે. ઇન્દિરા નગર મહુવા વાળાને અટકાવી તેમની તલાશી લેતા તેમની પાસેથી સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા.
પોલીસે ઉકત શખ્સોની પૂછપરછ કરતા તેમણે દસ દિવસ પહેલા મહુવાના બહારપરા વિસ્તારમાં ચોરી કરી હતી તેના આ ઘરેણા હોવાનું જણાવતા મહુવા પોલીસે ત્રણેયની અટક કરી સોના ચાંદીના ઘરેણા, મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૭,૦૩,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલા ત્રણેય શખ્સની પૂછપરછ કરતા તેમણે મહુવા પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ પાંચ સ્થળોએ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી, તેમજ ઝડપાયેલા ત્રણેય ઈસમો અગાઉ પાંચ જેટલી ચોરી અને એક હનીટ્રેપના ગુનામાં પણ અગાઉ ઝડપાયા હોવાનું જણાવ્યું હતું.

Tags: bhavnagarmahuvataskar triputi zadpai
Previous Post

યાર્ડમાં બે દિવસમાં એક લાખથી વધુ થેલા લાલ ડુંગળીની આવક

Next Post

ઉત્તરકાશીમાં ભૂકંપ: કેન્દ્રબિંદુ જોશીમઠથી માત્ર 250 કિમી જ દૂર

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કચ્છમાં આકાશી આફત વચ્ચે ધરા ધ્રુજી

ઉત્તરકાશીમાં ભૂકંપ: કેન્દ્રબિંદુ જોશીમઠથી માત્ર 250 કિમી જ દૂર

અમદાવાદ એરપોર્ટ પર એર અરેબિયા ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ

અમદાવાદ એરપોર્ટ પર એર અરેબિયા ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.