Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘સ્ટાફ સિલેક્શન કમિશન’ની પરીક્ષા હવેથી ઉમેદવારો પોતાની માતૃભાષામાં પણ આપી શકશે

કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં ગ્રૂપ-બી (નૉન-ગેઝેટેડ) અને ગ્રૂપ-સી (નૉન-ટેકનીકલ)ની જગ્યાઓ માટે ભરતીની કામગીરી કરતી SSC એટલે સ્ટાફ સિલેક્શન કમિશનનો નિર્ણય

aaspassdaily by aaspassdaily
2023-01-21 10:58:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હવે સ્ટાફ સિલેક્શન કમિશન પહેલીવાર ગુજરાતી, હિંદી અને અંગ્રેજી સહિત 13 પ્રાદેશિક ભાષામાં પરીક્ષા લેશે. જેની શરૂઆત મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (નૉન-ટેકનિકલ) એક્ઝામિનેશન-2022થી થશે. આ મામલે સ્ટાફ સિલેક્શન કમિશને જણાવ્યું હતું કે, ઉમેદવારો ઉર્દૂ, તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ, અસમિયા, બાંગ્લા, કોંકણી, મણિપુરી (મૈતેઈ), મરાઠી, ઉડિયા અને પંજાબી ભાષામાં પરીક્ષા આપી શકશે.
સરકારની સૌથી મોટી ભરતી એજન્સીઓમાંની એક SSC નો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ કેન્દ્રીય મંત્રાલયો/વિભાગોમાં તમામ ગ્રુપ B (નોન-ગેઝેટેડ) અને ગ્રુપ C (નોન-ટેકનિકલ) પદોની ભરતી કરવાનો છે. કમિશન દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓનું માધ્યમ સામાન્ય રીતે હિન્દી અને અંગ્રેજી છે. જોકે હવે પહેલીવાર સ્ટાફ સિલેક્શન કમિશન ગુજરાતી, હિંદી અને અંગ્રેજી સહિત 13 પ્રાદેશિક ભાષામાં પરીક્ષા લેશે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આ પગલું તમામ નોકરી શોધનારાઓને સમાન સ્તરનું પ્લેઇંગ ફીલ્ડ પ્રદાન કરવા અને ભાષાના અવરોધને કારણે કોઈને નકારવામાં ન આવે તે સુનિશ્ચિત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ છે. તેમણે કહ્યું કે, આનાથી દેશભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારોને ફાયદો થવાની સંભાવના છે. આ ઐતિહાસિક પગલા પછી બંધારણની આઠમી અનુસૂચિમાં ઉલ્લેખિત તમામ ભાષાઓને ધીમે ધીમે સામેલ કરવાના પ્રયાસો ચાલુ છે.

સ્ટાફ સિલેક્શન કમિશન શું કાર્ય કરે છે?
SSC એટલે સ્ટાફ સિલેક્શન કમિશન કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં ગ્રૂપ-બી (નૉન-ગેઝેટેડ) અને ગ્રૂપ-સી (નૉન-ટેકનીકલ)ની જગ્યાઓ માટે ભરતીની કામગીરી કરે છે. સરકારી પોસ્ટ પર ભરતીની કામગીરી સંભાળતી એજન્સીઓમાં SSC ની ગણના સૌથી મોટી એજન્સીઓમાં થાય છે.

Tags: indiaSSC exam in matrubhasha
Previous Post

શિશુવિહાર દ્વારા ૬ મહિનામાં ૬૬૦૦ બાળકો માટે યોજાઇ સ્વાસ્થ્ય શિબિરો

Next Post

એડવાન્સ વેરા ભર્યા તો મળશે 10 ટકા રિબેટ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
તમામ મંત્રીઓને 100 દિવસની કામગીરીનું લક્ષ્ય

એડવાન્સ વેરા ભર્યા તો મળશે 10 ટકા રિબેટ

જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ત્રણ ભત્રીજાઓ ઠાર

જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ત્રણ ભત્રીજાઓ ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.